Prem Chadyo Chakde Ramad Chakad by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Bhupat Vagheshwari |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Sad |
Release: | 2021-09-17 |
Lyrics (English)
પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ | PREM CHADYO CHAKDE RAMAD CHAKAD LYRICS IN GUJARATI: The song is sung by Ashok Thakor under Royal Digital label. "PREM CHADYO CHAKDE RAMAD CHAKAD" Gujarati song was composed by Hardik Rathod and Bhupat Vagheshwari , with lyrics written by Vijaysinh Gol . The music video of this Sad song stars Karan Rajveer, Krishna Zala and Piyush Patel. Ho jindagi te bagadi mari kari dhool dhani Ho jindagi te bagadi mari kari dhool dhani re Rai adhuri tara mara prem ni kahani re Ho jindagi te bagadi mari kari dhool dhani re Rai adhuri tara mara prem ni kahani re Ho mari feravi te pathari tane aavi noti dhari Mari feravi te pathari tane aavi noti dhari Have karavi mare kone aavi vaat re atozlyric.com Ho maro prem chadyo chakade ramad chakad Kevi kone dilni aavi vaat re ramad chakad Ho tane potani mani dil ma me samavi Nekali tu dagali duniya mari ujadi Ho vayado te karyo to vishwas me karyo to Dago aapine mane thai gai tu bijani Ho mari bali te aoteri kari jindagi te andhari Mari bali te aoteri kari jindagi te andhari Karya aabaru na dhajagara hajar re Ho maro prem chadyo chakade ramad chakad Kevi kone dilni aavi vaat re ramad chakad Ho tara mate hu ghasayo te to mane aevo fasayo Rupiya dolat gaya hu to aevo lutayo Ho lagan ni vat kari te pachhi te na kahi ne Prem na nam ne banayo te gozaro Hu to hav re rakhadiyo jivan ma re bhataki jyo Hu to hav re rakhadiyo jivan ma re bhataki jyo Mane rovdavavama meli na kasar te Ho maro prem chadyo chakade ramad chakad Kevi kone dilni aavi vaat re ramad chakad. હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી રે રઈ અધૂરી તારા મારા પ્રેમની કહાણી રે હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી રે રઈ અધૂરી તારા મારા પ્રેમની કહાણી રે ભારતલીરીક્સ.કોમ હો મારી ફેરવી તે પથારી તને આવી નોતી ધારી મારી ફેરવી તે પથારી તને આવી નોતી ધારી હવે કરવી મારે કોને આવી વાત રે હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ કેવી કોને દિલની આવી વાત રે રમળ ચકડ હો તને પોતાની માની દિલમાં મેં સમાવી નેકળી તું દગાળી દુનિયા મારી ઉજાડી હો વાયદો તે કર્યો તો વિશ્વાસ મે કર્યો તો દગો આપીને મને થઇ ગઈ તું બીજાની હો મારી બાળી તે ઓતેરી કરી જિંદગી તે અંધારી મારી બાળી તે ઓતેરી કરી જિંદગી તે અંધારી કર્યા આબરૂ ના ધજાગરા હજાર રે હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ તોય એના ગાજે ના ગગન રે રમળ ચકડ હો તારા માટે હું ઘસાયો તે તો મને એવો ફસાયો રૂપિયા દોલત ગયા હૂતો એવો લુંટાયો હો લગનની વાત કરી તે પછી તે ના કહીને પ્રેમના નામને બનાયો તે ગોઝારો હું તો હાવ રે રખડીયો જીવનમાં રે ભટકી જ્યો હું તો હાવ રે રખડીયો જીવનમાં રે ભટકી જ્યો મને રોવડાવવામાં મેલી ના કસર તે હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ કેવી કોન દલની આવી વાત રે રમળ ચકડ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Chadyo Chakde Ramad Chakad lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik Rathod, Bhupat Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.