Hachha Premna Parkhaa by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2021-09-13 |
Lyrics (English)
HACHHA PREMNA PARKHAA LYRICS IN GUJARATI: હાચા પ્રેમનાં પારખાં, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "HACHHA PREMNA PARKHAA" song was composed by Ravi-Rahul , with lyrics written by Pravin Ravat . The music video of this track is picturised on Dhara Mistry, Dhaval Goswami, Pravin Patil and Aditya Gondliya. Ho jiv aave ne jaay tari yaad ma Ho jiv aave ne jaay tari yaad ma Vaat dil ni koi ne kahevay na atozlyric.com Ho jiv aave ne jaay tari yaad ma Vaat dil ni koi ne kahevaay na Ho hacho re prem hato maro Toy juda padvano aayo vaaro Ho hacho re prem hato maro Toy juda padvano aayo vaaro Ho aakho aakh thi milavi todyo nato Tari na re samjani mane vaato Ho kone batavu prem hacho Aaj aayo radvano mare vaaro Kone batavu prem hacho Aaj aayo radvano mare vaaro Ho aakho na aahuda thi taras me chhipavi Raah ma tamari me to sej re bichhavi Ho aakho na aasuda thi taras me chhipavi Raah ma tamari me to sej re bichhavi Suna orada ne suni chhe aa raato Vato modu to thai jaay prabhato Ho kem kari ne aapu hu dilaso Mara thambhi re jaay shwaso Hacho re prem hato maro Toy juda padvano aayo vaaro Ho mara kan kan ma tame re vasya chho Toy na janu kem muj thi ruthya chho Ho mara kan kan ma tame re vasya chho Toy na janu kem muj thi ruthya chho Ho prem parkha aava nota leva Amane mano tame na bija jeva Taro chahero nathi re bhulato Man bhari ne karu kone vaato Hacho re prem hato maro Toy juda padvano aayo vaaro Hacho re prem hato maro Toy juda padvano aayo vaaro Hacho re prem hato maro Toy juda padvano aayo vaaro Toy juda padvano aayo vaaro Toy juda padvano aayo vaaro. હો જીવ આવે ને જાય તારી યાદમાં ભારતલીરીક્સ.કોમ હો જીવ આવે ને જાય તારી યાદમાં વાત દિલની કોઈને કહેવાય ના હો જીવ આવે ને જાય તારી યાદમાં વાત દિલની કોઈને કહેવાય ના હો હાચો રે પ્રેમ હતો મારો તોય જુદા પડવાનો આયો વારો હાચો રે પ્રેમ હતો મારો તોય જુદા પડવાનો આયો વારો હો આંખો આંખથી મિલાવી તોડ્યો નાતો તારી નારે સમજાણી મને વાતો હો કોને બતાવું પ્રેમ હાચો આજ આયો રડવાના મારે વારા કોને બતાવું પ્રેમ હાચો આજે આયો રડવાના મારે વારા હો આંખોના આહુડાથી તરસ મેં છીપાવી રાહમાં તમારી મેં તો સેજ રે બિછાવી હો આંખોના આસુડાથી તરસ મેં છીપાવી રાહોમાં તમારી મેં તો સેજ રે બિછાવી સુના ઓરડાને સુની છે આ રાતો વાતો મોંડુ તો થઇ જાય પ્રભાતો હો કેમ કરીને આપુ હું દિલાસો મારા થંભી રે જાય હવે શ્વાસો હાચો રે પ્રેમ હતો મારો તોય જુદા પડવાનો આયો વારો હો મારા કણ કણમાં તમે રે વસ્યા છો તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો હો મારા કણ કણમાં તમે રે વસ્યા છો તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો હો પ્રેમ પારખા આવા નોતા લેવા અમને માનો તમે ના બીજા જેવા તારો ચહેરો નથી રે ભુલાતો મન ભરીને કરું કોને વાતો હાચો રે પ્રેમ હતો મારો તોય જુદા પડવાનો આયો વારો હાચો રે પ્રેમ હતો મારો તોય જુદા પડવાનો આયો વારો હાચો રે પ્રેમ હતો મારો તોય જુદા પડવાનો આયો વારો તોય જુદા પડવાનો આયો વારો તોય જુદા પડવાનો આયો વારો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hachha Premna Parkhaa lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.