E Chokaro Mane Game Che by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Happy |
Release: | 2023-11-24 |
Lyrics (English)
એ છોકરો મને ગમે છે | E CHOKARO MANE GAME CHE LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "E CHOKARO MANE GAME CHE" Gujarati song was composed by Vishal Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this Happy song stars Pratik Vekariya and Palak Patel. Ho ek fasion vado chokaro che chokaro mane game che Ho ek fasion vado chokaro che chokaro mane game che Ho eni style smile jabri che chokaro mane game che Ho eto lage badhathi judo re rakhe dadhi ne mucho re Lage badhathi judo re rakhe dadhi ne mucho re Ho ek fasion vado chokaro che chokaro mane game che Ho eni style smile jabri che chokaro mane game che atozlyric.com Ho bole che methu methu judi eni vaat re Karvi che eni jode rubru mulakat re Ho height che unchi eto lage jordar re Ena home joi revanu mann thay varm var re Ho ek number one che hero re eni aagad badha ziro re Number one che hero re eni aagad badha ziro re Ho ek fasion vado chokaro che chokaro mane game che Ho eni style smile jabri che chokaro mane game che Ho fida thai gai chu ena upar hu to hav re Pan mara hume joine khay che eto bhav re Ho aankh na ishare vaat kari lau ek vaar re Banavu ene mara bhav bhav no bharthar re Ho eto badhi vate che puro re nathi ena ma koi avguno re Badhi vate che puro re nathi ena ma koi avguno re Ho ek fasion vado chokaro che chokaro mane game che Ho eni style smile jabri che chokaro mane game che Ho ek fasion vado chokaro che chokaro mane game che હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે હો એતો લાગે બધાથી જુદો રે રાખે દાઢી ને મૂછો રે લાગે બધાથી જુદો રે રાખે દાઢી ને મૂછો રે હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે હો બોલે છે મેઠું મેઠું જુદી એની વાત રે કરવી છે એની જોડે રૂબરૂ મુલાકાત રે હો હાઈટ છે ઊંચી એતો લાગે જોરદાર રે એના હોમે જોઈ રેવાનું મન થાય વારં વાર રે હો એક નંબર વન છે હીરો રે એની આગળ બધા ઝીરો રે નંબર વન છે હીરો રે એની આગળ બધા ઝીરો રે હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે હો ફિદા થઇ ગઈ છું એના ઉપર હું તો હાવ રે પણ મારા હોમે જોઈને ખાય છે એતો ભાવ રે હો આંખ ના ઈશારે વાત કરી લઉં એક વાર રે બનાવું એને મારા ભવ ભવ નો ભરથાર રે ભારતલીરીક્સ.કોમ હો એતો બધી વાતે છે પૂરો રે નથી એના માં કોઈ અવગુણો રે બધી વાતે છે પૂરો રે નથી એના માં કોઈ અવગુણો રે હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: E Chokaro Mane Game Che lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.