Khabar Nati Amne Aavu Thase by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Rajdeep Barot Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-20 |
Lyrics (English)
KHABAR NATI AMNE AAVU THASE LYRICS IN GUJARATI: ખબર નતી અમને આવુ થાશે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rajdeep Barot & released by Rajdeep Barot Official . "KHABAR NATI AMNE AAVU THASE" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of this track is picturised on Rajdeep Barot, Jinal Raval and Nirav Bhrambhatt. Preet karine ama ghanu pastana Ho ho ho preet karine ama ghanu pastana Preet karine ama ghanu pastana Nathi harkhana mari sajna re Nathi harkhana mari sajna re Preet karine ama ghanu pastana Ho jeni par me bharosho karyo Aene bharosho todyo Prem ni jaal ma fasavi aene Adhvache mane chhodyo O ho jeni par me bharosho karyo Aene bharosho todyo Prem ni jaal ma fasavi aene Adhvache mane chhodyo O ho khabar nati re amne aavu re thase Khabar noti amne aavu re thase Potana parka nikadse re Potana parka nikadse re Preet karine ama ghanu pastana atozlyric.com Ho man ni murado man ma mari gai Aasha o dil ma bali gai Jivu to have kona sahare betho marva na aare Ho ho man ni murado man ma mari gai Aasha o dil ma bari gai Jivu to have kona sahare betho marva na aare Ho ho mari jode janu ramat rami gai Mari jode janu ramat rami gai Vachan aaline fari gai re Vachan aaline fari gai re Preet karine ama ghanu pastana Nathi harkhana mari sajna re Nathi harkhana mari sajna re Nathi harkhana mari sajna re Preet karine ama ghanu pastana પ્રીત કરીને અમે ઘણું પસ્તાના હો હો હો પ્રીત કરીને અમે ઘણું પસ્તાના પ્રીત કરીને અમે ઘણું પસ્તાના નથી હરખાણા મારી સાજણા રે નથી હરખાણા મારી સાજણા રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના હો જેની પર મેં ભરોશો કર્યો એને ભરોશો તોડયો પ્રેમ ની જાળ માં ફસાવી એને અધવચ્ચે મને છોડયો ઓ હો જેની પર મેં ભરોશો કર્યો એને ભરોશો તોડયો પ્રેમ ની જાળ માં ફસાવી એને અધવચ્ચે મને છોડયો ભારતલીરીક્સ.કોમ ઓ હો ખબર નતી રે અમને આવું રે થાશે ખબર નોતી અમને આવું રે થાશે પોતાના પારકા નીકળશે રે પોતાના પારકા નીકળશે રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના હો મન ની મુરાદો મન માં મરી ગઈ આશા ઓ દિલ માં બળી ગઈ જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે હો હો મન ની મુરાદો મન માં મરી ગઈ આશા ઓ દિલ માં બળી ગઈ જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે હો હો મારી જોડે જાનુ રમત રમી ગઈ મારી જોડે જાનુ રમત રમી ગઈ વચન આલીને ફરી ગઈ રે વચન આલીને ફરી ગઈ રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના નથી હરખાણા મારી સાજણા રે નથી હરખાણા મારી સાજણા રે નથી હરખાણા મારી સાજણા રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khabar Nati Amne Aavu Thase lyrics in Gujarati by Rajdeep Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.