Aavti Utavali Mane Malva by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2022-06-15 |
Lyrics (English)
આવતી ઉતાવળી મને મળવા | AAVTI UTAVALI MANE MALVA LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Jigar Studio label. "AAVTI UTAVALI MANE MALVA" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this Sad song stars Chhaya Thakor and Sunny Khatri. Ae champal perva na reti Champal perva na reti Gher keva na reti He… Aavti utavali mane malva Champal perva na reti Gher keva na reti He… Aavti utavali mane malva He… Koi roj bonu kari malva mane aavti Hathnu methu rodhelu mane khavrava lai aavti Ae… Koine puchhava na reti Koine puchhava na reti Poni piva na reti He… Aavti utavali mane malva He… Aavti utavali mane malva Ho… Dil ne game vato tari Yaad chhe mulakato ari Tara vina veran janu lage aaj rato mari Janu mane jiv thi vhali Tu chhe mane pran thi pyari Tara vina jindagi janu hav huni lage mari Adadhi rate janu mara hamachar leti Mane na bhale to janu godi thaine farti Ae koini parva na karti Koini parva na karti Bas mara par marti He.. Aavti utavali mane malva He… Janu aavti utalavi mane malva Tara vina gamtu nathi Man maru choy lagtu nathi Tane na bhalu to ghadi pan mane favtu nathi Koi nu kevu karto nathi Koi ni vat monto nathi Tara thi vadhare janu prem koi ne karto nathi Vishvas karyo chhe janu odhado me taro Tara re bharose jive jigo aaj taro Janu champal perva na reti Champal perva na reti Gher keva na reti He… Aavti utavali mane malva He… Aavti dear ne janu malva He… Aavti utavali mane malva. એ ચંપલ પેરવા ના રેતી ચંપલ પેરવા ના રેતી ઘેર કેવા ના રેતી હે… આવતી ઉતાવળી મને મળવા atozlyric.com ચંપલ પેરાવા ના રેતી ઘેર કેવા ના રેતી હે… આવતી ઉતાવળી મને મળવા હે… કોઈ રોજ બોનું કરી મળવા મને આવતી હાથનું મેઠું રોંધેલુ મન ખવરાવા લઇ આવતી એ… કોઈને પૂછવા ના રેતી કોઈને પૂછવા ના રેતી પોની પીવા ના રેતી હે… આવતી ઉતાવળી મને મળવા હે… આવતી ઉતાવળી મને મળવા હો… દિલ ને ગમે વાતો તારી યાદ છે મુલાકાતો તારી તારા વિના વેરણ જાનુ લાગે આજ રાતો મારી જાનુ મને જીવથી વ્હાલી તું છે મને પ્રાણ થી પ્યારી તારા વિના જિંદગી જાનુ હાવ હુની લાગે મારી અડધી રાતે જાનુ મારા હમાચાર લેતી મને ના ભાળે તો જાનુ ગોડી થઈને ફરતી એ કોઈની પરવા ના કરતી કોઈની પરવા ના કરતી બસ મારા ઉપર મરતી હે… આવતી ઉતાવળી મને મળવા હે… જાનુ આવતી ઉતાવળી મને મળવા તારા વિના ગમતું નથી મન મારુ ચોય લાગતું નથી તને ના ભાળું તો ઘડી પણ મને ફાવતું નથી કોઈ નું કેવું કરતો નથી કોઈ ની વાત મોનતો નથી તારાથી વધારે જાનુ પ્રેમ કોઈ ને કરતો નથી વિશ્વાસ કર્યો છે જાનુ ઓધળો મેં તારો તારા રે ભરોસે જીવે જીગો આજ તારો જાનુ ચંપલ પેરવા ના રેતી ચંપલ પેરવા ના રેતી ઘેર કેવા ના રેતી હે… આવતી ઉતાવળી મને મળવા હે… આવતી દિયરને જાનુ મળવા હે… આવતી ઉતાવળી મને મળવા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aavti Utavali Mane Malva lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.