Swagat Chhe Taamaru Amara Dilma by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2023-10-09 |
Lyrics (English)
SWAGAT CHHE TAAMARU AMARA DILMA LYRICS IN GUJARATI: Swagat Chhe Taamaru Amara Dilma (સ્વાગત છે તમારુ અમારા દિલમાં) is a Gujarati Love song, voiced by Gopal Bharwad from Jhankar Music . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Hitesh Sobhasan . The music video of the song features Sushil Shah and Aarti Suthar. Ho avo avo ho moghera maheman Tame bhale re padharya Ho bhale re padharya tame dilana angana re sajavya Ho nasib che amaru jindagima avya tame Ho abhar tamaro swarg ahi dai didhu mane Thaine avya sukh dukh na bhagidar Sathe saato janam jivasu sathidar Swagat chhe tamaru amara dilma Ho ho swagat chhe tamaru amara dilma Ho nasib che amaru jindagima avya tame Ho abhar tamaro swarg ahi dai didhu mane Ho dagale ne pagale vagase dukh na re kanta Ladi layasu dukh hame padasu na re pacha Ho ho ek bija mate banya ek bijathi che asa Hacha thai jode resu malase na nirasa Ho mari jindagi ne jiv tame cho yaar Ek bija mate rahisu vafadar Swagat chhe tamaru amara dilma Swagat chhe tamaru amara dilma Ho nasib che amaru jindagi ma avya tame Ho abhar tamaro swarg ahi dai didhu mane Ho male jetalu ema apane khus rahi jasu Javabadari mari tane nai avava ansu Ho vachan che maru badhi vaat tari manasu Tara khilaph koi vaat na hambhalasu Ho tame takadir cho amari re yaar Mari jindagina tame vafadar Swagat chhe tamaru amara dilma Swagat chhe tamaru amara dilma Ho nasib che amaru jindagima avya tame Ho abhar tamaro swarg ahi dai didhu mane Ho abhar tamaro swarg ahi dai didhu mane Thaine avya sukh dukh na bhagidar Sathe saato janam jivasu sathidar Swagat chhe tamaru amara dilma હો આવો આવો હો મોઘેરા મહેમાન તમે ભલે રે પધાર્યા હો ભલે રે પધાર્યા તમે દિલના આંગણા રે સજાવ્યા atozlyric.com હો નશીબ છે અમારુ જીંદગીમાં આવ્યા તમે હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને થઇને આવ્યા સુખ દુઃખના ભાગીદાર સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર સ્વાગત છે તમારુ અમારા દિલમાં હો હો સ્વાગત છે તમારુ અમારા દિલમાં હો નશીબ છે અમારુ જીંદગીમાં આવ્યા તમે હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને હો ડગલે ને પગલે વાગશે દુઃખના રે કાંટા લડી લયશુ દુઃખ હામે પડશુ ના રે પાછા હો હો એક બીજ માટે બન્યા એક બીજથી છે આશા હાચા થઈ જોડે રેશુ મળશે ના નિરાશા હો મારી જીંદગી ને જીવ તમે છો યાર એક બીજ માટે રહીશુ વફાદાર સ્વાગત છે તમારુ અમારા દિલમાં સ્વાગત છે તમારુ અમારા દિલમાં હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને હો મલે જેટલુ એમા આપણે ખુશ રહી જાશુ જાવબદારી મારી તને નઈ આવવા આંશુ હો વચન છે મારુ બધી વાત તારી માનશુ તારા ખિલાફ કોઇ વાત ના હાંભલશુ હો તમે તકદીર છો અમારી રે યાર મારી જીંદગીના તમે વફાદાર સ્વાગત છે તમારુ અમારા દિલમાં સ્વાગત છે તમારુ અમારા દિલમાં હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર સ્વાગત છે તમારુ અમારા દિલમાં Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Swagat Chhe Taamaru Amara Dilma lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.