Maaf Karje Mane by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Raghav Digital |
Genre: | Sad |
Release: | 2022-06-07 |
Lyrics (English)
LYRICS OF MAAF KARJE MANE IN GUJARATI: માફ કરજે મને, The song is sung by Gaman Santhal from Raghav Digital . "MAAF KARJE MANE" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Yuvraj Suvada and Chini Raval. Tara jivan mathi lau chhu re vidai Ho… Tara jivan mathi lau chhu re vidai Hu tara jivan mathi lau chhu re vidai Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Jindagi ae aaj mari kari bewafai Jindagi ae aaj mari kari bewafai Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Nai kahu ke jaine pachho hu aavu chhu Javu padshe mare vhali hu to jau chhu Nai kahu ke jaine pachho hu aavu chhu Javu padshe mare vhali hu to jau chhu Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Tara jivan mathi lidhi re vidai Tara jivan mathi lidhi re vidai Maaf karje mane aaj mot leva aai Tu maaf karje mane aaj mot leva aai Bandh thata pahela ankho ghanu roi Chhella shwas mara gaya rah tari joi Yaad rakhje ke prem kartu koi Jivatu hatu koi vhali chahero taro joi Hasti ankho ne hu radau chhu Javu padshe mare vhali hu to jau chhu Hasti ankho ne hu radau chhu Javu padshe mare vhali hu to jau chhu Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Sada tari jode raheshe mari re padchhai Sada tari jode raheshe mari re padchhai Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Yaad bani tari jindagi ma rahevano Maro padchhayo tari sathe rahevano Sapna ma aavi vhali roj re malvano Janamo janam tane prem hu karvano Sapna ma aavi vhali roj re malvano Sapna ma aavi vhali roj re malvano Janamo janam tane prem hu karvano Yaad bani dil ma rakhi ne jau chhu Javu padshe mare hu to jau chhu Yaad bani dil ma rahi hu jau chhu Javu padshe mare hu to jau chhu Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Sada tari jode raheshe mari re padchhai Sada tari jode raheshe mari re padchhai Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai Maaf karje mane aaj mot leva aai. તારા જીવનમાંથી લઉં છું રે વિદાઈ હો… તારા જીવનમાંથી લઉં છું રે વિદાઈ હું તારા જીવનમાંથી લઉં છું રે વિદાઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ atozlyric.com જિંદગી એ આજ મારી કરી બેવફાઈ જિંદગી એ આજ મારી કરી બેવફાઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ નઈ કહું કે જઈને પાછો હું આવું છું જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું નઈ કહું કે જઈને પાછો હું આવું છું જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ તારા જીવનમાંથી લીધી રે વિદાઈ તારા જીવનમાંથી લીધી રે વિદાઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ તું માફ કરજે મને આજ મોત લેવા આઈ બંધ થતા પહેલા આંખો ઘણું રોઈ છેલ્લા શ્વાસ મારા ગયા રાહ તારી જોઈ યાદ રાખજે કે પ્રેમ કરતુ કોઈ જીવતું હતું કોઈ વ્હાલી ચહેરો તારો જોઈ હસતી આંખોને હું રડાઉ છું જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું હસતી આંખો ને હું રડાઉ છું જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ યાદ બની તારી જિંદગીમાં રહેવાનો મારો પડછાયો તારી સાથે રહેવાનો સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો જનમો જન્મ તને પ્રેમ હું કરવાનો સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો જનમો જન્મ તને પ્રેમ હું કરવાનો યાદ બની દિલમાં રાખી ને જાઉં છું જવું પડશે મારે હું તો જાઉં છું યાદ બની દિલમાં રહી હું જવું છું જવું પડશે મારે હું તો જાઉં છું માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ માફ કરજે મને આજ મોત લેવા આઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maaf Karje Mane lyrics in Gujarati by Gaman Santhal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.