Dil Todi Sena Runga Rove by Dinesh Thakor song Lyrics and video
Artist: | Dinesh Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Sovanji Thakor, Babul Patel, Bhagvan Ravat |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-01-24 |
Lyrics (English)
DIL TODI SENA RUNGA ROVE LYRICS IN GUJARATI: Dil Todi Sena Runga Rove (દિલ તોડી સેના રુંગા રોવે) is a Gujarati Sad song, voiced by Dinesh Thakor from Jhankar Music . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Sovanji Thakor , Babul Patel and Bhagvan Ravat . The music video of the song features Dinesh Thakor, Krishna Thakor and Namrata Solanki. હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે હે કોણ હાચુ ને કોણ ખોટુ મારો રામ જોણે હે મારા દલ ને દિધા એવા ઘા જારે જુઠી બેવફા તુ જા મને ગોમ છોડાવી સેના રૂંગા રોવે અરે રે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે હો ચકા બકા કઈ ને બહુ લાડ રે લડાવતા નતી ખબર કે પ્રેમ જાળ મા ફસાવશો હો હો મારી મારી કઈ ને અમે તારા પર મરતા ઉઘાડે પગે ડેરે ડેરે દિવા ભરતા હે મને પરણવાની પેલા પાડી હા જારે જુઠી બેવફા તુ જા મારુ હગપણ તોડાવી સેના રૂંગા રોવે હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે હો બંગલા ગાડી ભાળી અમને તરછોડ્યા ખોટા દલાશા આપી ખોટા ખેલ ખેલ્યા હો હો લખણે પુરા પિયર પાસા ઘેર આયા મને છેતર્યો તમે હાહરીયે ના માયો હે મારી દુનિયા થી દૂર થઈ જા જારે જુઠી બેવફા તુ જા મને જીવતે જીવ મારી ચમ રૂંગા રોવે હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે હો મારો પ્રેમ ભુલી ને સેના રુંગા રોવે He maru dil todi ne sena runga rove He maru dil todi ne sena runga rove He kon hachu ne kon khotu maro ram jane He mara dal ne didha aeva gha Jare juthi bewafa tu ja Mane gom chhodavi sena runga rove Are re maru dil todi ne sena runga rove Ho chaka baka kai ne bahu laad re ladavta Nati khabar ke prem jal ma fasavasho Ho ho ho mari mari kai ne ame tara par marata Ughade page dere dere diva bharata He mane paranvani pela pali ha Jare re juthi bewafa tu ja Maru hagpan todavi sena runga rove He maru dil todi ne sena runga rove Ho bangala gadi bhali amane tarchhodya Khota dalasha aapi khota khel khelya Ho ho lakhne pura piyar pasa gher aaya Mane chhetriyo tame hahriye na mayo He mari duniya thi dur thai ja Jare juthi bewafa tu ja Mane jivate jiv mari cham runga rove He maru dil todi ne sena runga rove Ho maro prem bhuli ne sena runga rove Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Todi Sena Runga Rove lyrics in Gujarati by Dinesh Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.