Ek Mulakat by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2021-07-19 |
Lyrics (English)
EK MULAKAT LYRICS IN GUJARATI: Ek Mulakat (એક મુલાકાત) is a Gujarati Romantic song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Harjit Panesar . The music video of the song features Rakesh Barot and Sweta Sen. Ho kok dado amane ekala ma maljo Ho ho kok dado amane ekala ma maljo Amane malsho to yaad tame karsho Ho kok dado amane ekala ma maljo Amne malsho to yaad tame karsho Ho ek vaar josho amari aakho ma Ek vaar josho amari aakho ma Roj malvani jid karsho Ho karo ek mulakat pachi vaat karjo He karo ek mulakat pachi vaat karjo Ho premni najar thi jyare amane josho Nadan dil ne samjavi nahi shako Ho ek vaar dil thi vaat sambhli lejo Dil ne tamara tame roki nahi shako Ho ekvaar padsho amari chahat ma Ekvaar padsho amari chahat ma Pachi iradane badli nai shako Ho karo ek mulakat pachi vaat karjo Ho karo ek mulakat pachi vaat karjo atozlyric.com Premni vaato jyare samji lesho Hasta chahere mari pase aavsho Hu nahi malu to bechen thai jasho Tame roj maro intejar karsho Ho dhabakara dilna vadhshe tamara Dhabakara dilna vadhshe tamara Pachi dil ni vaat amane karsho Ho karo ek mulakat pachi vaat karjo He karo ek mulakat pachi vaat karjo Ho karo ek mulakat pachi vaat karjo હો કોક દાડો અમને એકલા માં મળજો હો હો કોક દાડો અમને એકલા માં મળજો અમને મળશો તો યાદ તમે કરશો હો કોક દાડો અમને એકલા માં મળજો અમને મળશો તો યાદ તમે કરશો હો એકવાર જોશો અમારી આંખો મા એકવાર જોશો અમારી આંખો મા રોજ મળવાની જીદ કરશો હો કરો એક મુલાકાત પછી વાત કરજો હે કરો એક મુલાકાત પછી વાત કરજો હો પ્રેમની નજર થી જયારે અમને જોશો નાદાન દિલ ને સમજાવી નહિ શકો હો એકવાર દિલ થી વાત સાંભળી લેજો દિલ ને તમારા તમે રોકી નહિ શકો હો એકવાર પડશો અમારી ચાહત મા એકવાર પડશો અમારી ચાહત મા પછી ઇરાદાને બદલી નઈ શકો ભારતલીરીક્સ.કોમ હો કરો એક મુલાકાત પછી વાત કરજો હો કરો એક મુલાકાત પછી વાત કરજો હો પ્રેમની વાતો જયારે સમજી લેશો હસતા ચહેરે મારી પાસે આવશો હો હું નહિ મળું તો બેચેન થઇ જશો તમે રોજ મારો ઇન્તજાર કરશો હો ધબકારા દિલના વધશે તમારા ધબકારા દિલના વધશે તમારા પછી દિલ ની વાત અમને કરશો હો કરો એક મુલાકાત પછી વાત કરજો હે કરો એક મુલાકાત પછી વાત કરજો હો કરો એક મુલાકાત પછી વાત કરજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Mulakat lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.