Ugyo Chandaliyo Madhrate by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Sur Sagar Music |
Genre: | Garba |
Release: | 2020-10-07 |
Lyrics (English)
ઉગ્યો ચાંદલિયો મધરાતે | UGYO CHANDALIYO MADHRATE LYRICS IN GUJARATI: This Gujarati Garba song is sung by Geeta Rabari from album Rangtaali - 3 . The music of "Ugyo Chandaliyo Madhrate" song is composed by Maulik Mehta and Rahul Munjariya , while the lyrics are penned by Devraj Adroj and Bharat Ravat . ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે.. ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે.. રઢિયાળી રાતે કાનુડા ની સાથે અજવાળી રાતે ગોપીઓની સાથે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે.. ભારતલીરીક્સ.કોમ હા કાનો કાનો હું કરું, કાનો તો ચિતચોર છે કાનો કાનો હું કરું, કાનો તો ચિતચોર છે નંદ નો લાલો મારા કાળજા ની કોર છે. નંદ નો લાલો મારા કાળજા ની કોર છે.. રઢિયાળી રાતે કાનુડા ની સાથે અજવાળી રાતે ગોપીઓની સાથે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે.. રઢિયાળી રાતે કાનુડા ની સાથે અજવાળી રાતે ગોપીઓની સાથે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે.. Ugyo chandaliyo madhrate radhiyali rate Ugyo chandaliyo madhrate radhiyali rate.. Ugyo chandaliyo madhrate radhiyali rate Ugyo chandaliyo madhrate radhiyali rate.. Radhiyali rate kanuda ni sathe Ajvali rate gopio ni sathe Ugyo chandaliyo madhrate radhiyali rate Ugyo chandaliyo madhrate radhiyali rate.. Haan kano kano hoon karun kano to chitchor chhe Kano kano hoon karun kano to chitchor chhe Nand no laalo mara kadja ni kor chhe Nand no laalo mara kadja ni kor chhe Radhiyali rate kanuda ni sathe Ajvali rate gopio ni sathe Ugyo chandaliyo madhrate radhiyali rate Ugyo chandaliyo madhrate radhiyali rate.. atozlyric.com Radhiyali rate kanuda ni sathe Ajvali rate gopio ni sathe Ugyo chandaliyo madhrate radhiyali rate Ugyo chandaliyo madhrate radhiyali rate.. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ugyo Chandaliyo Madhrate lyrics in Gujarati by Geeta Rabari, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.