Taro Shansar Na Bagade Aetle Tane Chhodi Gayo Chhu by Keshav Thakor song Lyrics and video
Artist: | Keshav Thakor |
---|---|
Album: | Single |
Music: | Sanju Thakor |
Lyricist: | Virubha Chauhan, Sahil Zala |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-02-18 |
Lyrics (English)
તારો સંસાર ના બગડે એટલે તને છોડી ગયો છું | TARO SHANSAR NA BAGADE AETLE TANE CHHODI GAYO CHHU LYRICS IN GUJARATI: The song is sung by Keshav Thakor under Jay Shree Ambe Sound label. "TARO SHANSAR NA BAGADE AETLE TANE CHHODI GAYO CHHU" Gujarati song was composed by Sanju Thakor , with lyrics written by Virubha Chauhan and Sahil Zala . The music video of this Bewafa (બેવફા) song stars Bobby Kalpesh, Khayati Vyas and Rahul Prajapati. હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું સમય ની સાથે હું બદલાઈ ગયો છું તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું તારો ભવ ના બગડે તને છોડી ને ગયો છું હો એવું ના સમજતી તને યાદ નથી કરતો ફોટો તારો જોઈ ને દિવસ મારો ઉગતો એવું ના સમજતી તને યાદ નથી કરતો ફોટો તારો જોઈ જાનુ દિવસ મારો ઉગતો ભારતલીરીક્સ.કોમ હો વખત ની સાથે હું બદલાઈ ગયો છું વખત ની સાથે હું બદલાઈ ગયો છું તારી દુનિયા ના ઉજળે તને છોડી રે ગયો છું ઓ ઓ તારો સંસાર ના બગડે તને છોડી ને ગયો છું હો તારી ખુશીયો માં ખુશી છે મારી ખુશ રેહજે તારી જિંદગી સવારી ઓ ઓ તને છોડવાનું કોઈ કારણ નથી પણ મને શું મળશે તારી જિંદગી બગાડી હો આવે મારી યાદ તો રડવા ના લાગતી કિંમતી તારા આંસુ મારા માટે ના બગાડતી આવે મારી યાદ તો રડવા ના લાગતી કિંમતી તારા આંસુ મારા માટે ના બગાડતી હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું સમય ની સાથે હું બદલાઈ ગયો છું તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું હો દૂર થઇ ગયો જાનુ તારું વિચારી હવ થી વધારે મને ચિંતા છે તારી હો..હો..હો દિલમાં તુજ છે ને તુજ રેવાની ક્યાં છે જરૂર તારે નિરાશ થવાની હો લાગ્યું હોય ખોટું તો માફ કરી દેજે કોમ પડે તો જાનુ ફોન કરી લેજે લાગ્યું હોય ખોટું તો માફ કરી દેજે કોમ પડે તો જાનુ ફોન કરી લેજે હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું સમય ની સાથે હું બદલાઈ ગયો છું તારો સંસાર ના બગડે અને છોડી રે ગયો છું તારો ભવ ના બગડે તને છોડી રે ગયો છું ઓ તારી દુનિયા ના ઉજરે તને છોડી ને ગયો છું હો..હો..હો તારી દુનિયા ના બગડે તને છોડી ને ગયો છું atozlyric.com Ho samay ni sathe hu badali gayo chhu Ho samay ni sathe hu badlai gayo chhu Samay ni sathe hu badlai gayo chhu Taro sansar naa bagde tane chhodi re gayo chhu Taro bhav naa bagde tane chhodi ne gayo chhu Ho aevu naa samajti tane yaad nathi karto Photo taro joine divas maro ugato Aevu naa samajti tane yaad nathi karto Photo taro joi jaanu divas maro ugato Ho vakhat ni sathe hu badlai gayo chhu Vakhat ni sathe hu badali gayo chhu Tari duniya naa ujare tane chhodi re gayo chhu O o taro sansar naa bagde tane chhodi ne gayo chhu Ho tari khushiyo maa khushi chhe mari Khush rehje tari jindagi savari O o tane chhodvanu koi karan nathi pan Mane shu malse tari jindagi bagadi Ho aave mari yaad to radva naa laagti Kimati tara aasu mara mate naa bagadti Aave mari yaad to radvana laagti Kimati tara aasu mara mate naa bagadti Ho samay ni sathe hu badlaai gayo chhu Samay ni sathe hu badlaai gayo chhu Taro sansar naa bagde tane chhodi ne gayo chho Taro sansar naa bagde tane chhodi ne gayo chho Ho dur thai gayo jaanu taru vichari Hav thi vadhare mane chinta chhe tari Ho..ho..ho dilma tuj chhe ne tuj re revani Kya chhe jarur tare nirash thavani Ho lagyu hoy khotu to maaf kari deje Kom pade to jaanu phone kari leje Lagyu hoy khotu to maaf kari deje Kom pade to jaanu phone kari leje Ho samay ni sathe hu badalai gayo chhu Samay ni sathe hu badalai gayo chhu Taro sansar naa bagde tane chhodi re gayo chhu Taro bhav naa bagde tane chhodi re gayo chhu O tari duniya naa ujare tane chhodi ne gayo chhu Ho..ho..ho tari duniya naa bagde tane chhodi ne gayo chhu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taro Shansar Na Bagade Aetle Tane Chhodi Gayo Chhu lyrics in Gujarati by Keshav Thakor, music by Sanju Thakor. Includes YouTube video and lyrics in multiple languages.