Tu Mane Nahi Samji Sake by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Leboj Ram Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-11-26 |
Lyrics (English)
TU MANE NAHI SAMJI SAKE LYRICS IN GUJARATI: Tu Mane Nahi Samji Sake (તું મને નહિ સમજી શકે) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Vinay Nayak from Leboj Ram Studio . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada and Sejal Panchal. હીરા ના બજાર મા હોય રે ઝવેરી હીરા ના બજાર મા હોય રે ઝવેરી પણ મને ઓળખવા મા ભૂલ તે કરી તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે તારી ખુશીયો ની બધી રાખી ખબર તોયે તમે ના કરી મારી કદર જારે જા તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે ફોટા મેલ્યાતા જે કલર ના એવા આખી બજાર મા ફર્યો દુપટો લેવા હો હો માગ્યા વગર બધું આપીદે એવા નઈ મળે ચાહનારા તને મારા જેવા બેવફા કેમ થયા ના સમજાય છે તને તો બધું બકા મજાક મા જાય છે જારે જા તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે ભારતલીરીક્સ.કોમ નથી અમે કોઈ આશિક અવારા તારા લીધે બકા ફરીયે કુંવારા હો હો હાથ ના કર્યા હૈયે વાગશે તમારા એ દારે ફોન બીજી આવશે અમારા તને એવું લાગે કે આ કરે બકવાસ છે પણ તારા માટે એ કરે ઉપવાસ છે જયારે જા તું મને નહિ સમજી શકે હીરા ના બજાર મા હોય રે ઝવેરી પણ મને ઓળખાવા મા ભૂલ તે કરી તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે તું મને નહિ સમજી શકે atozlyric.com Hira na bajar ma hoy re javeri Hira na bajar ma hoy re javeri Pan mane odakhva ma bhul te kari Tu mane nahi samji sake Tu mane nahi samji sake Tari khushiyo ni badhi rakhi khabar Toye tame na kari mari kadar Jare jaa Tu mane nahi samji sake Tu mane nahi samji sake Tu mane nahi samji sake Phota melyata je coler na aeva Aakhi bajar ma faryo dupato leva Ho ho magya vagar badhu aapi de aeva Nai made chahnara tane mara jeva Bewafa kem thaya na samjay chhe Tane to badhu baka majak ma jaay chhe Jare jaa Tu mane nahi samji sake Tu mane nahi samji sake Tu mane nahi samji sake Nathi ame koi aashiq avara Tara lidhe baka fariye kuvara Ho ho hath na karya haiye vagse tamara Ae dare phone biji aavse amara Tane aevu lage ke aa kare bakvas chhe Pan tara mate ae kare upavas chhe Jare jaa Tu mane nahi samij sake Hira na bajar ma hoy re javeri Pan mane odakhva ma bhul te kari Tu mane nahi samji sake Tu mane nahi samji sake Tu mane nahi samji sake Tu mane nahi samji sake Tu mane nahi samji sake Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Nahi Samji Sake lyrics in Gujarati by Vinay Nayak, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.