Dil Bekabu by Soham Naik song Lyrics and video
Artist: | Soham Naik |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-06-14 |
Lyrics (English)
દિલ બેકાબુ | DIL BEKABU LYRICS IN GUJARATI: The song is sung by Soham Naik under T-Series Gujarati label. "DIL BEKABU" Gujarati song was composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of this Love song stars Shrey Maradiya and Priyal Bhatt. આજે તો ચાંદલીયો શરમાઈ ઝાંખો થયો છે તારો પડછાયો અડધે થી આખો થાય કે તારી બોલકી છે આંખો કહી દેજે વાતો બોલીને કહી ના શકુ કે તારા સ્મીત ને જોઈને મલકતી રાતોં કહી દો કે જોયા કરું દિલ બેકાબુ દિલ બેકાબુ દિલ બેકાબુ દિલ બેકાબુ રોજ તારી ધૂન એ ગાયા કરે યાદ કરી મન માં હરખાયા કરે જાણે ના કશુ એ અટવાયા કરે છોડીને બધુ બસ મલકાયા કરે દિલ બેકાબુ હુ શું કરું દિલ બેકાબુ હુ શું કરું દિલ બેકાબુ દિલ બેકાબુ દિલ બેકાબુ દિલ બેકાબુ આંખ થી લાગણીયો છલકાયા કરે જીવ ના કહે કઈ સરમય કરે તારી માયા માં બંધાયા કરે નામ તારું મન મા લાખાયા કરે દિલ બેકાબુ હુ શું કરું દિલ બેકાબુ હુ શું કરું દિલ બેકાબુ દિલ બેકાબુ દિલ બેકાબુ દિલ બેકાબુ Aaje to chandaliyo sarmai zankho thayo Che taro padchayo adadhe thi akho thayo Ke tari bolki che aankhon kahi deje vato Boline kahi na saku ke tara smeet ne joine Malkati raaton kahi do ke joya karu Dil bekabu dil bekabu Dil bekabu dil bekabu Roj tari dhoon ae gaaya kare Yaad kari man ma harkhaya kare Jane kase e atvaya kare Chodine badhu bas malkaya kare Dil bekabu hu shu karu Dil bekabu hu shu karu Dil bekabu dil bekabu Dil bekabu dil bekabu Aankh thi laganiyo chalkaya kare Jeev na kahe kai sarmaya kare Tari maaya ma bandhaya kare Name taru man ma lakhaya kare Dil bekabu hu shu karu Dil bekabu hu shu karu Dil bekabu dil bekabu Dil bekabu dil bekabu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Bekabu lyrics in Gujarati by Soham Naik, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.