Ghoomariyu by Jais, Jen's song Lyrics and video
Artist: | Jais, Jen's |
---|---|
Album: | Single |
Music: | S.G.R |
Lyricist: | Jen's |
Label: | Twinkal Patel Official |
Genre: | Wedding, Masti |
Release: | 2020-02-28 |
Lyrics (English)
Ghoomariyu lyrics, ઘૂમ્મરિયું the song is sung by Jen's, Jais from Twinkal Patel Official. Ghoomariyu Marriage soundtrack was composed by S.G.R with lyrics written by Jen's. Bolavo re bolavo var ni maa ne bolavo Bolavo re bolavo var ni maa ne bolavo Bolavo re bolavo var ni maa ne bolavo Bolavo re bolavo var ni maa ne bolavo A var ni maa ne bolavo re ghoomariyu re ghoomariyu Var ni maa ne bolavore ghoomariyu re ghoomariyu A vahu ni kaki ne bolavo re ghoomariyu re ghoomariyu Vahu ni kaki ne bolavo re ghoomariyu re ghoomariyu atozlyric.com Var ni maa gayi chhe dova re ghoomariyu re ghoomariyu Var ni maa gayi chhe dova re ghoomariyu re ghoomariyu Aeno baap betho rova re ghoomariyu re ghoomariyu Aeno baap betho rova re ghoomariyu re ghoomariyu Var ni maa ne bolavo re ghoomariyu re ghoomariyu Vahu ni kaki ne bolavo re ghoomariyu re ghoomariyu Vahu ni kaki ne bolavo re ghoomariyu re ghoomariyu Kaaki gayi re pado dova re ghoomariyu re ghoomariyu Kaaki gayi re pado dova re ghoomariyu re ghoomariyu Pada ae maryu patu re ghoomariyu re ghoomariyu Bhagi gyu aenu thathu re ghoomariyu re ghoomariyu Var ni maa ne bolavo re ghoomariyu re ghoomariyu Vahu ni kaaki ne bolavore ghoomariyu re ghoomariyu Ae var ni mojadi chorani var ke kuna thi chorani Vache thi koi boom aavi ani sari laine bhagi Var ni mojadi chorani var ke kona thi chorani Vache thi koi boom aavi ani sari laine bhagi Var na khicha karo khali aaje var ni samat aavi Var ne pase re bolavi sari ae koi chal chalavi Mojadi tu aapide….na na na bhai na na na Mojadi tu aapide….nare..nare..nare..na Var ni maa ne bolavajo Aato vache chikani maya re Var ni maa ne bolavajo ghoomariyu re ghoomariyu Aato vache chikani maya re ghoomariyu re ghoomariyu Var ni maa ne bolavo re ghoomariyu re ghoomariyu Vahu ni kaaki ne bolavjo ghoomariyu re ghoomariyu Aata vagar na anvar ne aa ghadi ae pacho kadho re Aata vagar na anvar ne aa ghadi ae pacho kadho re Varni hari vantheli narie thi naak vadho re Varni hari vantheli narie thi naak vadho re Are naath vagrna jaya taya farto bhan vagar no dhandho re Are naath vagrna jaya taya farto bhan vagar no dhandho re Tara jevi chhori male to janm have thi vadho re Tara jevi chhori male to janm have thi vadho re Khissa mathi paisa kadhi ahi thi aagha bhago re Khissa mathi paisa kadhi ahi thi aagha bhago re Puchh vagar ni vandri tu to latka karti bhago re Puchh vagar ni vandri tu to latka karti bhago re Jeans pehri ne lage jaane lage ad-dho gando re Jeans pehri ne lage jaane lage ad-dho gando re Thodu haali ne gotha mare lage tu to baadi re Thodu haali ne gotha mare lage tu to baadi re Aata vagar na anvar ne aa ghadi ae pachho kadho re Aata vagar na anvar ne aa ghadi ae pachho kadho re Varni hari vantheli narie thai naak vadhore Varni hari vantheli narie thai naak vadhore. બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો એ વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એ વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એ વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એ વર ની માં ગયી છે દોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એ વર ની માં ગયી છે દોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એનો બાપ બેઠો રોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એનો બાપ બેઠો રોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું કાકી ગયી રે પાડો દોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું કાકી ગયી રે પાડો દોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું પાડા એ માર્યું પાટુ રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું ભાગી ગયું એનું ઠાઠુ રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું એ વર ની મોજડી ચોરાની વર કે કુના થી ચોરાની વચ્ચે થી કોઈ બૂમ આવી એની સાળી લઈને ભાગી વર ની મોજડી ચોરાની વર કે કુના થી ચોરાની વચ્ચે થી કોઈ બૂમ આવી એની સાળી લઈને ભાગી વર ના ખીચા કરો ખાલી આજે વર ની શામત આવી વર ને પાસે રે બોલાવી સારી એ કોઈ ચાલ ચલાવી ભારતલીરીક્સ.કોમ મોજડી તું આપીદે….ના ના ના ભાઈ ના ના ના મોજડી તું આપીદે….નારે નારે નારે ના વર ની માં ને બોલાવજો આતો વચ્ચે ચીકણી માયા રે વર ની માં ને બોલાવજો ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું આતો વચ્ચે ચીકણી માયા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું વહુ ની કાકી ને બોલાવજો ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે વરની હારી વંઠેલી નળિયે થી નાક વાઢો રે વરની હારી વંઠેલી નળિયે થી નાક વાઢો રે અરે નાથ વગરના જ્યાં-ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે અરે નાથ વગરના જ્યાં-ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાઢો રે તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાઢો રે ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડઘો ગાંડો રે જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડઘો ગાંડો રે થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે વરની હાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે વરની હાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghoomariyu lyrics in Gujarati by Jais, Jen's, music by S.G.R. Includes YouTube video and lyrics in multiple languages.