Mara Dil Ne Jarur Chhe Tari by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Sanjay |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Soor Samrat |
Genre: | Love |
Release: | 2021-10-25 |
Lyrics (English)
MARA DIL NE JARUR CHHE TARI LYRICS IN GUJARATI: મારા દિલને જરૂર છે તારી, This Gujarati Love song is sung by Ashok Thakor & released by Soor Samrat . "MARA DIL NE JARUR CHHE TARI" song was composed by Hardik Sanjay , with lyrics written by Baldevsinh Chauhan . The music video of this track is picturised on Boby Kalpesh and Kavya. Tu jindagi mari Tu jindagi mari tu bandagi mari Tu jindagi mari tu bandagi mari Tu chhe sapna ma yaado ma mari Ho vato ma mari Mara dil ne jarur chhe tari Tu jan chhe mari tu shan chhe mari Tu jan chhe mari tu shan chhe mari Tu chhe dhadkan ma shwaso ma ankho ma mari Ho ankho ma mari atozlyric.com Mara dil ne jarur chhe tari Hachu kau chhu dil ne jarur chhe tari Ho mara ma hu shodhu mane mali jaay tu Mara har saval no jawab chhe tu Ho bhari re mahefil ma aeklo padu hu Tara vina bittu mari kai nathi hu Tara vina bittu mari kai nathi hu Tu prit chhe mari tu jit chhe mari Tu prit chhe mari tu jit chhe mari Tu chhe tan man ma nasnas ma rago ma mari Ho rago ma mari Ho mara dil ne jarur chhe tari Tu jindagi mari tu bandagi mari Tu jindagi mari tu bandagi mari Ho tu ja mari himmat ne kamjori chhe tu Het ane prem ni tijori chhe tu Ho aek pal ni duri have sahi na shaku Tara vina sajana jivi na shaku Tara vina sajana jivi na shaku Tu mannat mari tu jannat mari Tu mannat mari tu jannat mari Tu jivan ma rango ma khushiyo ma mari Ho khushiyo ma mari Mara dil ne jarur chhe tari Ho mara dil ne jarur chhe tari Hachu kau chhu dil ne jarur chhe tari. તુ જીંદગી મારી તુ જીંદગી મારી તુ બંદગી મારી તુ જીંદગી મારી તુ બંદગી મારી તુ છે સપનામાં યાદોમાં વાતોમાં મારી હો વાતોમાં મારી મારા દિલને જરૂર છે તારી તુ જાન છે મારી તુ શાન છે મારી તુ જાન છે મારી તુ શાન છે મારી તુ છે ધડકનમાં શ્વાસોમાં આંખોમાં મારી હો આંખોમાં મારી મારા દિલને જરૂર છે તારી હાચૂ કઉ છુ દિલને જરૂર છે તારી.. હો મારામાં હું શોધુ મને મળી જાય તુ મારા હર સવાલનો જવાબ છે તુ હો ભરી રે મહેફિલમાં એકલો પડુ હું તારા વિના બિટ્ટુ મારી કંઈ નથી હું તારા વિના બિટ્ટુ મારી કંઈ નથી હું તુ પ્રિત છે મારી તુ જીત છે મારી તુ પ્રિત છે મારી તુ જીત છે મારી તુ છે તન મનમાં નસનસમાં રગોમાં મારી હો રગોમાં મારી હો મારા દિલને જરૂર છે તારી તુ જીંદગી મારી તુ બંદગી મારી તુ જીંદગી મારી તુ છે બંદગી મારી હો તુ જ મારી હિંમત ને કમજોરી છે તુ હેત અને પ્રેમની તિજોરી છે તુ હો એક પલની દૂરી હવે સહી ના શકુ તારા વિના સાજણા જીવી ના શકુ તારા વિના સાજણા જીવી ના શકુ તુ મન્નત મારી તુ જન્નત મારી તુ મન્નત મારી તુ જન્નત મારી તુ જીવનના રંગોમાં ખુશીઓમાં મારી હો ખુશીઓમાં મારી ભારતલીરીક્સ.કોમ મારા દિલને જરૂર છે તારી હો મારા દિલને જરૂર છે તારી હાચુ કઉ છુ દિલને જરૂર છે તારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Dil Ne Jarur Chhe Tari lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik Sanjay. Includes YouTube video and lyrics in multiple languages.