Na Mane Maru Dil by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-10-22 |
Lyrics (English)
ના માને મારુ દિલ | NA MANE MARU DIL LYRICS IN GUJARATI: The song is sung by Kishan Raval under Jhankar Music label. "NA MANE MARU DIL" Gujarati song was composed by Shankar Prajapati , with lyrics written by Darshan Baazigar . The music video of this Love song stars Sushil Shah, Chhaya Thakor and Amit Tande. હો દિલ ને કેમ રે મનાઉ ના માને મારુ દિલ હો દિલ ને કેમ રે મનાઉ ના માને મારુ દિલ એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો દિલ મારુ દિલ તરસી રે જાય યાદો માં આંખો વરસી રે જાય હો તને હું કેમ સમજાઉ ના માને મારુ દિલ એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો યાદો તમારી દિલ માં ને આંખ ઉભરાઈ ફરિયાદ શુ કરું મને યાદ તારી આઈ હો મને લાગ્યું એઉ કે ક્યાંક તું પણ બદલાણી એઉ ના થાય ઝરા જોજે મારી રાણી હો તું ના મળે તો મને કંઈક થાય ધબકારા દિલ ના વધી જો ને જાય હો તમને કેમ રે ભુલાઉ ના માને મારુ દિલ એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો તને ના જોઉં તો મને ઠીક ના લાગે ખોવાનો ડર મને ઘડી ઘડી લાગે હો તું હોય જોડે મને સારું લાગે દુનિયા માં કોઈ તો મને મારુ લાગે હો આદત પડી છે એ જાતી નથી તારી કસમ તું ભુલાતી નથી હો તમને ઘડી ભર ના જોઉં ના માને મારુ દિલ એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે Ho dil ne kem re manau Na mane maru dil Ho dil ne kem re manau Na mane maru dil Eklu padi jay jyare tu yaad aave tyare Ho eklu padi jay jyare tu yaad aave tyare Ho dil maru tarasi re jay Yaado maa aankho varsi re jaay Ho tane hu kem samjau Na mane maru dil Eklu padi jay jyare tu yaad aave tyare Ho eklu padi jay jyare tu yaad aave tyare Ho yaado tamari dil maa ne aankh unhrai Fariyad shu karu mane yaad tari aai Ho mane lagyu avu ke kyak tu pan badlani Avu na thay jara joje mari rani Ho tu naa made to mane kaik thay Dhabkara dil naa vadhi jo ne jay Ho tamne kem re bhulau Naa mane maru dil Eklu padi jay jyare tu yaad aave tyare Ho eklu padi jay jyare tu yaad aave tyare Ho tane naa jou to mane thik naa lage Khovano dar mane ghadi ghadi lage Ho tu hoy jode mane saru lage Duniya maa koi to mane maru lage Ho aadat padi che ae jaati nathi Tari kasam tu bhulati nathi Ho tamne ghadi bhar na jou Naa mane maru dil Eklu padi jay jyare tu yaad aave tyare Ho eklu padi jay jyare tu yaad aave tyare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Na Mane Maru Dil lyrics in Gujarati by Kishan Raval, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.