Prem Ni Duva by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Ketan Barot |
Label: | Ekta Sound |
Genre: | Love |
Release: | 2024-11-09 |
Lyrics (English)
PREM NI DUVA LYRICS IN GUJARATI: પ્રેમ ની દુવા, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "PREM NI DUVA" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Jignesh Barot and Sweta Sen. હે મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે હે મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે હે તારા મારા પ્રેમ ને કોઈ ની નજર ના લાગે તારી જોડે નુ જીવન મને જન્નત લાગે હે આખી દુનિયા માં તારા તોલે કોઈ ના આવે ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે હે મારા લોંબા આયુષ માટે માનતાઓ રે રાખે ભવો ભવ રેહવા માંગે તું તો મારી સાથે હો ઓ ઓ ખભે મારા માથુ મુકી કરતી તુ તો વાત હાચો ને પાક્કો છે આ તારો મારો નાતો હે મારા વખાણ રે કર્તા તારુ મોઢું ના થાકે મારી આંખે આંશુ જોવા તું તો કદી ના માંગે હે એના જીવ થી વધારે મને હાચવી ને રાખે હો ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે હો ઓ ઓ ખોડિયા જુદા ને તારો મારો જીવ એક રે તારા પગલે તો મારુ ચમકી ગ્યું નસીબ રે હો ઓ ઓ ચાંદલો રે ચોડતી મારા નામ ના તું કપાળે દુઆ માં માંગીશ તને હુ તો હર જનમ માં રે હે તારા જેવો પ્રેમ કરનારી હોય રે હારે પછી ખોટ શેની લાગે આ જીવન માં રે મારે હે જીગા ને જીગર ના રે ટુકડા જેમ હાચવી રે રાખે હો ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે હે ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે He mari lombi umar mate duvao mange He mari lombi umar mate duvao mange He tara mara prem ne koi ni najar na lage Tari jode nu jeevan mane jannat lage He aakhi duniya ma tara tole koi na aave O o mari lombi umar mate duvao mange He mara lomba aayush mate mantao re rakhe Bhavo bhav rehva mange tu to mari sathe Ho o o khabhe mara mathu muki karti tu to vaato Hacho ne pakko che aa taro maro naato He mara vakhan re karta taru modhu na thake Mari aankhe aanshu jova tu to kadi na mange He ena jeev thi vadhare mane hachavi ne rakhe Ho o o mari lombi umar mate duvao mange Ho o o khodiya judaa ne taro maro jeev ek re Tara pagale to maru chamki gyu nasib re Ho o o chandalo re chodti mara naam no tu kapade Duaa ma mangis tane hu to har janam ma re He tara jevo prem karnari hoy re hare Pachi khot seni lage aa jeevan ma re mare He jiga ne jigar na re tukda jem hachavi re rakhe Ho o mari lombi umar mate duvao mange He o mari lombi umar mate duvao mange Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Ni Duva lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.