Tu Thai Maari by Shaan, Vibhuti Lekha song Lyrics and video
Artist: | Shaan, Vibhuti Lekha |
---|---|
Album: | Single |
Music: | Semal-Nikhil |
Lyricist: | Harish Bhatt |
Label: | Tips Gujarati |
Genre: | Love |
Release: | 2022-05-27 |
Lyrics (English)
LYRICS OF TU THAI MAARI IN GUJARATI: "તું થઇ મારી", The song is sung by Shaan and Vibhuti Lekha from Gujarati film Kundali , directed by Harish Bhatt. The film stars Soham Shah, Manshi Joshi, Harish Bhatt, Karan Rajveer and Harsh Tushar in lead role. "TU THAI MAARI" is a Love song, composed by Semal-Nikhil , with lyrics written by Harish Bhatt . Tu thai maari hu taro thayo Aek bija no saharo thayo Tu thai maari hu taro thayo Aek bija no saharo thayo Jyare jovu hu to tane Jage armaan aa dil na Jyare jovu hu to tane Jage armaan aa dil na soniya Yaado ma mari… Shwaso ma mari Jivan ma bas tu… Bas tu Ankho ma mari… Baho ma mari Rato ma bas tu… Bas tu Dhadkan ma mari bas aek ja taru nam Prem ma pagal dil aa nadan Tu dil ni dhadkan… Tu chahat mari Tu sapna mara tu yaad mari Tu dil ni dhadkan… Tu chahat mari Tu sapna mara tu yaad mari Jyare jovu hu to tane Jage armaan aa dil na Jyare jovu hu to tane Jage armaan aa dil na soniya Tu thai maari… Tu dil ni dhadkan Hu taro thayo… Tu chahat mari Aekbija no… Tu sapna mara Saharo thayo tu yaad mari. તું થઇ મારી હું તારો થયો એક બીજા નો સહારો થયો તું થઇ મારી હું તારો થયો એક બીજા નો સહારો થયો atozlyric.com જ્યારે જોવું હું તો તને જાગે અરમાન આ દિલ ના જ્યારે જોવું હું તો તને જાગે અરમાન આ દિલ ના સોનીયા યાદોમાં મારી… શ્વાસોમાં મારી જીવનમાં બસ તું… બસ તું આંખોમાં મારી… બાહોમાં મારી રાતોમાં બસ તું… બસ તું ધડકનમાં મારી બસ એક જ તારું નામ પ્રેમમાં પાગલ દિલ આ નાદાન તું દિલની ધડકન… તું ચાહત મારી તું સપના મારા તું યાદ મારી તું દિલની ધડકન… તું ચાહત મારી તું સપના મારા તું યાદ મારી જ્યારે જોવું હું તો તને જાગે અરમાન આ દિલ ના જ્યારે જોવું હું તો તને જાગે અરમાન આ દિલ ના સોનીયા તું થઇ મારી… તું દિલની ધડકન હું તારો થયો… તું ચાહત મારી એક બીજા નો… તું સપના મારા સહારો થયો તું યાદ મારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Thai Maari lyrics in Gujarati by Shaan, Vibhuti Lekha, music by Semal-Nikhil. Includes YouTube video and lyrics in multiple languages.