Jivashe Nahi Tamara Vagar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-10-31 |
Lyrics (English)
JIVASHE NAHI TAMARA VAGAR LYRICS IN GUJARATI: જીવાશે નહી તમારા વગર, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "JIVASHE NAHI TAMARA VAGAR" song was composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Sunny Khatri and Chhaya Thakor. Ho tame malya cho mujne thai ne hamsafar Ho tame malya cho mujne thai ne hamsafar Tame malya cho mujne thai ne hamsafar Have jivashe nahi tamara vagar Ho harpal harghadi tamne shodhe aa najar Harpal harghadi tamne shodhe aa najar Have jivashe nahi tamara vagar Ho tame mara yaar cho tame maro pyaar cho Mari chudi tame cho tame j maro chand cho Ho tame raaho ma malya cho thai ne hamsafar Raaho ma malya cho thai ne hamsafar Have jivashe nahi tamara vagar Ho have jivashe nahi tamara vagar Ho tamara thi alagu thavanu na jiv thay Tamne na jou to valam maro jiv jaay Ho koi nathi jag ma maru tamara sivay Jiv bau munjay jo tamare modu thay Ho tame cho savar mari tame cho raat Tame rakhjo sada valam haatho ma haath Ho tame raaho ma malya cho thai ne hamsafar Raaho ma malya cho thai ne hamsafar Have jivashe nahi tamara vagar Ho have jivashe nahi tamara vagar Ho tamara sivay nathi kai mari jindagi Raho salamat rab jode karu bandagi Ho tamara pagle ame chalshu saday Chhodi na deta marathi jo bhool thay Ho bhagwan jode mangya jodi ne be haath Aaya mari jindagi ma thai ne mara naath Mari ketli karo cho tame to fikar Mari ketli karo cho tame to fikar Have jivashe nahi tamara vagar Ho have jivashe nahi vala tamara vagar Ho have jivashe nahi valam tara vagar હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર હવે જીવાશે નહિ તમારા વગર હો હરપળ હરઘડી તમને શોધે આ નજર હરપળ હરઘડી તમને શોધે આ નજર હવે જીવાશે નહિ તમારા વગર atozlyric.com હો તમે મારા યાર છો તમે મારો પ્યાર છો મારી ચૂડી તમે છો તમે જ મારો ચાંદ છો હો તમે રાહો માં મળ્યા છો થઇ ને હમસફર રાહો માં મળ્યા છો થઇ ને હમસફર હવે જીવાશે નહિ તમારા વગર હો હવે જીવાશે નહિ તમારા વગર હો તમારા થી અળગુ થવાનું ના જીવ થાય તમને ના જોઉં તો વાલમ મારો જીવ જાય હો કોઈ નથી જગ માં મારૂ તમારા સિવાય જીવ બઉ મુંજાય જો તમારે મોડું થાય હો તમે છો સવાર મારી તમે છો રાત તમે રાખજો સદા વાલમ હાથો માં હાથ હો તમે રાહો માં મળ્યા છો થઇ ને હમસફર રાહો માં મળ્યા છો થઇ ને હમસફર હવે જીવાશે નહિ તમારા વગર હો હવે જીવાશે નહિ તમારા વગર હો તમારા સિવાય નથી કઈ મારી જિંદગી રહો સલામત રબ જોડે કરું બંદગી હો તમારા પગલે અમે ચાલશું સદાય છોડી ના દેતા મારાથી જો ભૂલ થાય હો ભગવાન જોડે માંગ્યા જોડી ને બે હાથ આયા મારી જિંદગી માં થઇ ને મારા નાથ હો મારી કેટલી કરો છો તમે તો ફિકર મારી કેટલી કરો છો તમે તો ફિકર હવે જીવાશે નહિ તમારા વગર હો હવે જીવાશે નહિ વાલા તમારા વગર હો હવે જીવાશે નહિ વાલમ તારા વગર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jivashe Nahi Tamara Vagar lyrics in Gujarati by Kajal Maheriya, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.