Mari Dil Ni Nagari Na Raja Bani Gaya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-12-06 |
Lyrics (English)
LYRICS OF MARI DIL NI NAGARI NA RAJA BANI GAYA IN GUJARATI: મારી દિલની નગરી ના રાજા બની ગયા, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "MARI DIL NI NAGARI NA RAJA BANI GAYA" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the track is picturised on Chhay Thakor and Kuldeep Misra. Ho najaro thi najar mali dil chori gaya Ho najaro thi najar mali dil chori gaya Shu karu hu vaat e mane gami gaya Eni sadagi joi ne ghayal bani gaya Mara dil ni nagari na raja bani gaya Ho aakho bandh karu toy tu dekhay re Ghadi man thi mara door tu na jaay re Aakho bandh karu toy tu dekhay re Ghadi man thi mara door tu na jaay re Ho mane tara vina Ho mane tara vina ghadi na revay re Ho mane tara vina ghadi na revay re Ho ek jadugar jadu kari gayo re Ho ek jadugar jadu kari gayo re Ho taro saath male maru kismat che Mare banavu taru hamsafar che Ho tamane mani lidha dil na memon re Ho tame mara hotho ni muskan re Ho tari vaatu ma aa dil mashgul re Hu to kholiyu tu maro jiv re Ho mane tara vina Ho mane tara vina ghadi na revay re. Ho mane tara vina ghadi na revay re. Ho ek jadugar jadu kari gayo re Ek jadugar jadu kari gayo re Ho shu vaat karu tame lajavab cho Tame dil kera mahel na navab cho Ho mari raato na hasin tame khawab cho Tame jaan mara dil ni dhadkan cho Ho mali jaay oo saathi taro saath re Bani jaay mari jindagi jannat re Ho mane tara vina… Ho mane tara vina ghadi na revay re Ho mane tara vina ghadi na revay re Ho ek jadugar jadu kari gayo re Ho ek jadugar jadu kari gayo re Ek jadugar jadu kari gayo re. હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા શું કરું હું વાત એ મને ગમી ગયા એની સાદગી જોઈને ઘાયલ બની ગયા મારી દિલ ની નગરી ના રાજા બની ગયા હો આખો બંધ કરું તોય તું દેખાય રે ઘડી મન થી મારા દૂર તું ના જાય રે આખો બંધ કરું તોય તું દેખાય રે ઘડી મન થી મારા દૂર તું ના જાય રે હો મને તારા વિના… હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે હો તારો સાથ મળે મારુ કિસ્મત છે મારે બનવું તારું હમસફર છે હો તમને માની લીધા દિલ ના મેમોન રે હો તમે મારા હોઠો ની મુસ્કાન રે atozlyric.com હો તારી વાતું માં આ દિલ મશગુલ રે હું તો ખોળિયું ને તું મારો જીવ રે હો મને તારા વિના… હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે એક જાદુગર જાદુ કરી ગયો રે હો શું વાત કરું તમે લાજવાબ છો તમે દિલ કેરા મહેલ ના નવાબ છો હો મારી રાતો ના હસીન તમે ખ્વાબ છો તમે જાન મારા દિલ ની ધડકન છો હો મળી જાય ઓ સાથી તારો સાથ રે બની જાય મારી જિંદગી જન્નત રે હો મને તારા વિના… હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે એક જાદુગર જાદુ કરી ગયો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Dil Ni Nagari Na Raja Bani Gaya lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.