Afini Aankh Chhe Tari by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2024-10-16 |
Lyrics (English)
AFINI AANKH CHHE TARI LYRICS IN GUJARATI: અફિણી આંખ છે તારી, The song is sung by Gopal Bharwad and released by Studio Saraswati Official label. "AFINI AANKH CHHE TARI" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this song is picturised on Kuldeep Mishra and Chhaya Thakor. અફિણી આંખ છે તારી નશો ભરપુર છે અફિણી આંખ છે તારી નશો ભરપુર છે અફિણી આંખ છે તારી નશો ભરપુર છે મન માં જામી રંગીન મહેફિલ હૈયુ ગાંડુ તૂર છે હૈયુ ગાંડુ તૂર છે પૂનમ ના ચાંદલિયા જેવુ મઝા નુ રૂપ છે પૂનમ ના ચાંદલિયા જેવુ મઝા નુ રૂપ છે મારા દલડા ને કરતા ઘાયલ દિલ બેકરાર છે હો દિલ બેકરાર છે હો ઉગાડી આંખો નું તમે સમણુ પચરંગી પ્રીત નુ રૂપાળું હો પાંપણ ની પ્યારી પલ તારે પ્રેમ તણા રંગ રોજ ભરતુ રૂપ રસ પીવા પ્રીતમ મન મારુ આતૂર છે રૂપ રસ પીવા પ્રીતમ મન મારુ આતૂર છે મળવા સાજણ તમારે સંગ મનડું મજબૂર છે હા મનડું મજબૂર છે અફિણી આંખ છે તારી નશો ભરપુર છે અફિણી આંખ છે તારી નશો ભરપુર છે મન માં જામી રંગીન મહેફિલ હૈયુ ગાંડુ તૂર છે હૈયુ ગાંડુ તૂર છે હો નાગણ સી લટ્ટો રે સુંવાળી ડંખે છે નિંદરો અમારી હો બેધારી નૈન ની કટારી મીઠા ઝખમ આપનારી ઘડી હસે નવરાધી એ ઘડનારો ચતુર છે ઘડી હસે નવરાધી એ ઘડનારો ચતુર છે મળતા ની હરે ભૂલ્યો ભાન ચિતડું ચતચુર છે હા ચિતડું ચિત્તચૂર છે અફિણી આંખ છે તારી નશો ભરપુર છે અફિણી આંખ છે તારી નશો ભરપુર છે મન માં જામી રંગીન મહેફિલ હૈયુ ગાંડુ તૂર છે દિલ બેકરાર છે મનડું મજબૂર છે આ ચિતડું ચતચુર છે Afini aankh chhe tari nasho bharpur chhe Afini aankh chhe tari nasho bharpur chhe Afini aankh chhe tari nasho bharpur chhe Mann ma jaami rangeen mehfil haiyu gandu toor chhe Haiyu gandu toor chhe Poonam na chandaliya jevu maza nu roop chhe Poonam na chandaliya jevu maza nu roop chhe Mara dalda ne kartu ghaayal dil bequraar chhe Ho dil bequraar chhe Ho ugaadi aankhon nu tame samanu Pachrangi preet nu rupalu Ho papal ni pyaari pal tare Prem tana rang roj bhartu Roop ras piva pritm mann maru aatoor chhe Roop ras piva pritm mann maru aatoor chhe Madva saajan tamare sang mandu majboor chhe Ha mandu majboor chhe Afini aankh chhe tari nasho bharpur chhe Afini aankh chhe tari nasho bharpur chhe Mann ma jaami rangeen mehfil haiyu gandu toor che Haiyu gandu toor chhe Ho naagan si latto re suvadi Dankhe che nindaro amaari Ho bedhaari nain ni katari Meetha zakham aapnari Ghadi hase navaradhi ae ghadnaro chatur chhe Ghadi hase navaradhi ae ghadnaro chatur chhe Madta ni hare bhulyo bhaan chitalu chatchoor chhe Ha chitalu chatchoor chhe Afini aankh chhe tari nasho bharpur chhe Afini aankh chhe tari nasho bharpur chhe Mann ma jaami rangeen mehfil haiyu gandu toor chhe Dil bequraar che mandu majboor chhe Aa chitalu chatchoor chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Afini Aankh Chhe Tari lyrics in Gujarati by Gopal Bharwad, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.