Prem Taro Maro by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Vipul Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2024-02-02 |
Lyrics (English)
PREM TARO MARO LYRICS IN GUJARATI: પ્રેમ તારો મારો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "PREM TARO MARO" is a Gujarati Playful song, composed by Mayur Nadiya , with lyrics written by Vipul Raval . The music video of this song is picturised on Rakesh Barot, Hiral Patel and Aliya Nai. Poni re sevar jevo prem taro maro Ae poni sevar jevo hato Poni sevar jevo hato Are poni sevar jevo hato prem taro maro atozlyric.com Ae aaj yaad karine radato mare nathi hakhvaro Ae tane painya pachi modhu joyu nathi taru Ek tu mane hachavati aaj nathi koi maru Gom bhagode gara thata Gom bhagode gara thata Are gom bhagode bhera lagato tane pyaro Ae vu tu vaato karta thakti na Mare bolvano na re varo Ae poni sevar jevo hato prem taro maro Ho udas maru dil aaj tara vagar radatu Tu hati tyare sukh hatu aaj dukh jaya che vadhtu Ho hambharay tara bhankara ungh mathi jagi jav chu Tari chintama ne chintama hu hu adadho thai jav chu He tane ke tara prema ne rakesh bhulu nahi hu kyarey Evu kaheva vadi aaje nathi mari hare Saath nahi chhodu evo Are saath nahi chhodu evo Are saath nahi chhodu evo alati mane saharo He chama majabur thaine paini nathi jivvano mare aaro Ae poni sevar jevo hato prem taro maro He tara vagar ange angma lagi mane aag re Sukai gayo prem bharelo lilo maro baagh re He vikherai gayo akho prem no maro maro Tari bartarama maro jato nathi dado Ae kyare bhetaro taro thase thase ae jane maro roma Mara dil ne taru bhulase nahi nom Sathe re jivvano Ae sathe re jivvano Ae sathe re jivvano hoy lekh taro maro He mane aakhi re jindgi nahi bhulase prem taro He poni sevar jevo hato prem taro maro Ae aaj yaad karine radato mare nathi hakhvaro He are poni re sevar jevo prem taro maro પોણી રે શેવાળ જેવો પ્રેમ તારો મારો એ પોણી શેવાળ જેવો હતો પોણી શેવાળ જેવો હતો અરે પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો એ આજ યાદ કરીને રડતો મારે નથી હખવારો એ તને પરણ્યા પછી મોઢું જોયું નથી તારું એક તું મને હાચવતી આજ નથી કોઈ મારું ગોમ ભાગોળે ભેળા થતા ગોમ ભાગોળે ભેળા થતા અરે ગોમ ભાગોળે ભેળા થતા લાગતો તને પ્યારો એ તું વાતો કરતા થાકતી ના મારે બોલવાનો ના રે વારો એ પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો હો ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતુ તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ જાય છે વધતું હો હંભરાય તારા ભણકારા ઊંઘ માંથી જાગી જવ છું તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જઉં છું હે તને કે તારા પ્રેમને રાકેશ ભૂલુ નહી હું ક્યારેય એવું કહેવા વાળી આજે નથી મારી હારે સાથ નહીં છોડુ એવો અરે સાથ નહીં છોડુ એવો અરે સાથ નહીં છોડુ એવો આલતી મને સહારો ભારતલીરીક્સ.કોમ હે ચમ મજબૂર થઈને પરણી નથી જીવવાનો મારે આરો એ પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો હે તારા વગર અંગે અંગમાં લાગી મને આગ રે સુકાઈ ગયો પ્રેમ ભરેલો લીલો મારો બાગ રે હે વિખેરાઈ ગયો આખો પ્રેમ નો મારો માળો તારી બળતરામાં મારો જાતો નથી દાડો એ ક્યારે ભેટારો તારો થાશે એ જાણે મારો રોમ મારા દિલને તારું ભુલાશે નહી નોમ સાથે રે જીવવાનો એ સાથે રે જીવવાનો એ સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો હે મને આખી રે જિંદગી નહીં ભુલાશે પ્રેમ તારો મારો હે પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો એ આજ યાદ કરીને રડતો મારે નથી હખવારો હે અરે પોણી રે શેવાળ જેવો પ્રેમ તારો મારો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Taro Maro lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.