Pahelo Pahelo Pyar by Alpesh Panchal song Lyrics and video
Artist: | Alpesh Panchal |
---|---|
Album: | Single |
Music: | Alpesh Panchal |
Lyricist: | Lalo Ravat |
Label: | Sargam Studio Vijapur |
Genre: | Love |
Release: | 2020-06-10 |
Lyrics (English)
Pahelo Pahelo Pyar lyrics, પહેલો પહેલો પ્યાર the song is sung by Alpesh Panchal from Sargam Studio Vijapur. Pahelo Pahelo Pyar Love soundtrack was composed by Alpesh Panchal with lyrics written by Lalo Ravat. Tuj mari jindagi no pahelo pahelo pyar Tuj mari jindagi no pahelo pahelo pyar Tu dhadak tu dil maru tu chhe dil no taar Swas aave jaay chhe bus laine taru naam Tuj mari jindagi no pahelo pahelo pyar Tuj mari jindagi no pahelo pahelo pyar atozlyric.com Tari yaado na sahare jivata ame Chehro taro aakh same lai farta ame Tari yaado na sahare jivata ame Chehro taro aakh same lai farta ame Aavi jane aakh ne bus taro chhe intjar Samji jane pyar me ore mara dildaar Ore mara pyar Tuj mari jindagi no pahelo pahelo pyar Tuj mari jindagi no pahelo pahelo pyar તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર તું ધડક તું દિલ મારુ તું છે દિલ નો તાર શ્વાસ આવે જાય છે બસ લઈને તારું નામ તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર ભારતલીરીક્સ.કોમ તારી યાદો ના સહારે જીવતા અમે ચેહરો તારો આંખ સામે લઇ ફરતા અમે તારી યાદો ના સહારે જીવતા અમે ચેહરો તારો આંખ સામે લઇ ફરતા અમે આવી જાને આંખ ને બસ તારો છે ઇન્તજાર સમજી જાને પ્યાર મેં ઓરે મારા દિલદાર ઓરે મારા પ્યાર તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pahelo Pahelo Pyar lyrics in Gujarati by Alpesh Panchal, music by Alpesh Panchal. Includes YouTube video and lyrics in multiple languages.