Hu Bani Gayi Tari by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | GoBindas Gujarati |
Genre: | Happy |
Release: | 2021-09-23 |
Lyrics (English)
હું બની ગઈ તારી | HU BANI GAYI TARI LYRICS IN GUJARATI is recorded by Tejal Thakor from GoBindas Gujarati label. The music of the song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , while the lyrics of "Hu Bani Gayi Tari" are penned by Ketan Barot . The music video of the Gujarati track features Nadeem Wadhwania and Sejal Panchal. Peli vaar joi tane haiyu bethi hari re Peli vaar joi tane haiyu bethi hari re Najaro najar mali ne hu bani gai tari re Peli vaar joi tane haiyu bethi hari re Najaro najar mali ne hu bani gai tari re atozlyric.com Ho ghadi be ghadi ma mane lagyo valo valo re Aena vina jashe nahi have rat dado re Peli vaar joi tane haiyu bethi hari re Najaro najar mali ne hu bani gai tari re Bau game chhe mane aeni aniyari re ankho Aena hame chand pan lage jakho jakho Ho hasi ne kare chhe ae to mithi mithi vato Mar homu joi aeto man ma re malkato Ho shu karvu mare have nathi hamjatu re Kevi rite kav mara dalada ni vatu re Peli vaar joi tane haiyu bethi hari re Najaro najar mali ne hu bani gai tari re Janati nathi hu to ane haji pure puro Toye mara dil no aeto bani gyo heero Ho hamjato nathi hu aene karu jo isharo Ae ha pade to sudhari jaay bhav maro Ho dur nai thav hu to koi pan kale re Jindagi jivavani maja aavshe aeni hare re Peli vaar joi tane haiyu bethi hari re Najaro najar mali ne hu bani gai tari re Najaro najar mali ne hu bani gai tari re. પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે નજરો નજર મળીને હું બની ગઈ તારી રે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે નજરો નજર મળીને હું બની ગઈ તારી રે હો ઘડી બે ઘડીમાં મને લાગ્યો વાલો વાલો રે એના વિના જાશે નહિ હવે રાત દાડો રે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે નજરો નજર મળીને હું બની ગઈ તારી રે બઉ ગમે છે મને એની અણિયારી રે આંખો એના હામે ચાંદ પણ લાગે જાખો જાખો હો હસીને કરે છે એતો મીઠી મીઠી વાતો મારા હોમું જોઈ એતો મનમાં રે મલકાતો હો શું કરવું મારે હવે નથી હમજાતું રે કેવી રીતે કવ મારા દલડાની વાતું રે પેલી વાર જોઈ તને દલડું બેઠી હારી રે નજરો નજર મળીને હું બની ગઈ તારી રે જાણતી નથી હું તો એને હજી પુરે પુરો તોયે મારા દિલનો એતો બની ગ્યો છે હીરો હો હમજતો નથી હું એને કરું જો ઈશારો એ હા પાડે તો સુધરી જાય ભવ મારો ભારતલીરીક્સ.કોમ હો દૂર નઈ થવ હું તો કોઈ પણ કાળે રે જિંદગી જીવવાની મજા આવશે એની હારે રે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે નજરો નજર મળીને હું બની ગઈ તારી રે નજરો નજર મળીને હું બની ગઈ તારી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Bani Gayi Tari lyrics in Gujarati by Tejal Thakor, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.