Lai Gaya Tane Tara Lekh by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Rajni Prajapati, Gabbar Thakor |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Wedding |
Release: | 2025-04-05 |
Lyrics (English)
લઇ ગયા તને તારા લેખ | LAI GAYA TANE TARA LEKH LYRICS IN GUJARATI: The song is sung by Arjun Thakor under Jhankar Music label. "LAI GAYA TANE TARA LEKH" Gujarati song was composed by Rajni Prajapati and Gabbar Thakor , with lyrics written by Gabbar Thakor . The music video of this Wedding song stars Hitesh Ravat and Dhara Kamaliya. હો મારા ઓખ માં ઓહુડુ આજે આવ્યુ હે દિકરી જાય પરદેશ રે વિધાત્રા દિકરી જાય પરદેશ રે હે એમની દિકરી બાપા ને આજે વિનવે તમને છોડી ને નહિ જાઉ પરદેશ રે બાપાજી છોડી ને નહિ જાઉ પરદેશ માં હે અરે હુ રે શુ કરુ મારી દિકરી અને લઈ ગયા તને તારા લેખ રે વિધાતા લઈ ગયા તને તારા લેખ રે હે અરે હુ રે શુ કરુ મારી દિકરી તારે જાવુ પડશે પરદેશ માં મારી દિકરી જાવુ પડશે પરદેશ માં હે તારે જાવુ પડશે પરદેશ માં હો દિકરી તો પારકી થાપણ કેવાય સે દિકરી ને ગાય જો દોરો તો જાય સે હો દિકરી તો ઘર ની લક્ષ્મી કેવાય સે એની વિદાયુ બહુ વહમી કેવાય સે હે મારી માડી ને જઈ ને કોઈ કેજો તારી દિકરી જાય પરદેશ રે વિધાત્રા દિકરી જાય પરદેશ માં હે એની માડી દિકરી ને આજ વિનવે અરે લઈ ગયા તને તારા લેખ રે વિધાત્રા લઈ ગયા તને તારા લેખ રે હે અરે લઈ ગયા તને તારા લેખ રે ભારતલીરીક્સ.કોમ હો દિકરી તો માં બાપ ને વાલી ઘણી હોય સે માં બાપ ને છોડતા ઘણું દુઃખ એને થાય સે હે અરે કાળજા ના ટુકડા ની જેમ એને હાચવી હોય સે એની વિદાયુ ઘણી વહમી લાગશે હે મારા વીરા ને જઈને કોઈ કેજો તારી બેનડી પરદેશ જાય રે વિધાત્રા બેનીબા પરદેશ જાય રે હે અરે હુ એ શુ કરુ મારી બેનડી લઈ ગયા તને તારા લેખ રે બેનીબા અરે લઈ ગયા તને તારા લેખ રે અરે લઈ ગયા તને તારા લેખ રે Ho mara okh ma ohudu aaje aavyu He dikari jay pardesh re vidhatra dikari jay pardesh re He emni dikari bapa ne aaje vinave Tamne chodi ne nahi jaau pardesh re bapaji Chodi ne nahi jaau pardesh ma He are hu re shu karu mari dikari Ane lai gaya tane tara lekh re vidhata Lai gaya tane tara lekh re He are hu re shu karu mari dikari Tare javu padse pardesh ma mari dikari Javu padse pardesh ma He tare javu padse pardesh ma atozlyric.com Ho dikari to parki thapan kevay se Dikari ne gaay jo doro to jay se Ho dikari to ghar ni laxmi kevay se Eni vidayu bahu vahmi kevay se He mari madi ne jaine koi kejo Tari dikari jay pardesh re vidhata dikari jay pardesh ma He eni madi dikari ne aaj vinave Are lai gaya tane tara lekh re vidhatra Lai gaya tane tara lekh re He are lai gaya tane tara lekh re Ho dikari to maa baap ne vali ghani hoy se Maa baap ne chodta ghanu dukh ene thay se He are kalja na tukda ni jem ene hachvi hoy se Eni vidayu ghani vahmi lagse He mara veera ne jaine koi kejo Tari benadi pardesh jay re vidhatra Beniba pardesh jay re He are hu ae shu karu mari benadi Lai gaya tane tara lekh re beniba Are lai gaya tane tara lekh re Are lai gaya tane tara lekh re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lai Gaya Tane Tara Lekh lyrics in Gujarati by Arjun Thakor, music by Rajni Prajapati, Gabbar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.