Radavi Mane Maja Na Lyo by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Darshan Bazigar |
Label: | Devyansinh Entertainment |
Genre: | Sad |
Release: | 2022-05-21 |
Lyrics (English)
LYRICS OF RADAVI MANE MAJA NA LYO IN GUJARATI: રડાવી મને મજા ના લ્યો, The song is sung by Kishan Raval from Devyansinh Entertainment . "RADAVI MANE MAJA NA LYO" is a Gujarati Sad song, composed by Shankar Prajapati , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Samarth Sharma, Sunny Khatri and Vidhi Shah. Ho dil thi chahva ni saja na dyo Ho dil thi chahva ni saja na dyo Najuk dil maaru todi na dyo Ho dil thi chahva ni saza na dyo Najuk dil maaru todi na dyo Radavi mane maja na lyo Ho satavi mane badlo na lyo Ho prem hato ankho ma nafrat dekhani Ek raat ma tu kem badlani Ho khushi na badle mane gum na dyo Hasti ankho ne ansu na dyo Radavi mane maja na lyo Ho tame satavi mane badlo na lyo Ho mari kai vaate khotu lagyu tamne Dukh thayu dil ne na gamyu yaar amne Ho afsos ke kaas puchyu hot tamne Todi deso dil maaru chhodi deso amne Ho bhul na kari tame mane samajvani Koshish kari na mane parakhvani Ho dil ni vaat ne majak ma na lyo Ek vaar tamara dil ne puchi lyo Radavi mane maja na lyo Ho satavi mane badlo na lyo Ho dil na armano bali rakh thayi gaya Joyela sapna adhura rahi gaya Ho ame to emna emaj rahi gaya Yaad nathi karta tame badhu bhuli gaya Ho ankho ni sathe maru dil re radi padyu Bol mari jaan tane ochhu su padyu Ho mari koi vaat tame dil par na lyo Maari koi bhul hoy to mane kahi dyo Radavi mane maja na lyo Ke tame satavi mane badlo na lyo. હો દિલ થી ચાહવા ની સજા ના દયો હો દિલ થી ચાહવા ની સજા ના દયો નાજુક દિલ મારું તોડી ના દયો હો દિલ થી ચાહવા ની સજા ના દયો નાજુક દિલ મારું તોડી ના દયો રડાવી મને મજા ના લ્યો હો સતાવી મને બદલો ના લ્યો atozlyric.com હો પ્રેમ હતો આંખો માં નફરત દેખાણી એક રાત માં તું કેમ બદલાણી હો ખુશી ના બદલે મને ગમ ના દયો હસ્તી આંખો ને આંસુ ના દયો રડાવી મને મજા ના લ્યો હો તમે સતાવી મને બદલો ના લ્યો હો મારી કઈ વાતે ખોટું લાગ્યું તમને દુઃખ થયું દિલ ને ના ગમ્યું યાર અમને હો અફસોસ કે કાસ પૂછ્યું હોત તમને તોડી દેશો દિલ મારું છોડી દેશો અમને હો ભૂલ ના કરી તમે મને સમજવાની કોશિશ કરી ના મને પારખવાની હો દિલ ની વાત ને મજાક માં ના લ્યો એક વાર તમારા દિલ ને પૂછી લ્યો રડાવી મને મજા ના લ્યો હો સતાવી મને બદલો ના લ્યો હો દિલ ના અરમાનો બળી રાખ થયી ગયા જોયેલા સપના અધૂરા રહી ગયા હો અમે તો એમના એમજ રહી ગયા યાદ નથી કરતા તમે બધું ભૂલી ગયા હો આંખો ની સાથે મારુ દિલ રે રડી પડ્યું બોલ મારી જાન તને ઓછું શુ પડ્યું હો મારી કોઈ વાત તમે દિલ પર ના લ્યો મારી કોઈ ભૂલ હોય તો મને કહી દયો રડાવી મને મજા ના લ્યો કે તમે સતાવી મને બદલો ના લ્યો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radavi Mane Maja Na Lyo lyrics in Gujarati by Kishan Raval, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.