Sarkari Bangla by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Rk Thakor |
Label: | Raghav Digital |
Genre: | Love |
Release: | 2025-03-12 |
Lyrics (English)
સરકારી બંગલા | SARKARI BANGLA LYRICS IN GUJARATI: The song is sung by Tejal Thakor under Raghav Digital label. "SARKARI BANGLA" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Rk Thakor . The music video of this Love song stars Samarth Sharma and Chhaya Thakor. હે તારે સરકારી બંગલા મા ચાલે નોકરીયું હે તારે સરકારી બંગલા મા ચાલે નોકરીયું પછી તને ચોથી ગમે મારા જેવી છોકરીયું હે તારે એસી વાળી કાર હુ તો ખેતરે લઉસું ચાર તારે એસી વાળી કાર હુ તો ખેતરે લઉસું ચાર પછી ચોથી જોમે જોડી મોટી નોકરીયું હે તારે સરકારી બંગલા મા ચાલે નોકરીયુ હો ઊંચી મેડીયું ને શોખ ઊંચા છે તારા મારા માટે તો રૂડા ઝૂપડા આ સારા હો ઓ ગમે આ દિલ ને પણ મન ના માને સુ ચાલે મન માં એના કોઈ સુ જાણે હે તુ તો કાળો પેરે કોટ મારે દળવા જોવે લોટ તુ તો કાળો પેરે કોટ મારે દળવા જોવે લોટ હે તારે બ્રાન્ડેડ કપડા ને મોટી હવેલીયુ હો ઓ તારે સરકાર બંગલા મા ચાલે નોકરીયું હો રૂઆબી ચાલ તારી બેઠક સરકારી તારી જોડે શુ જોડી શોભસે અમારી હો ઓ હો તારા વગર હવે મને નઈ ચાલે મારી આ જીંદગી કરી તારા નામે હે મારા ભવ નો તુ ભરથાર તારા નોમે આ સરકાર મારા ભવ નો તુ ભરથાર તારા નોમે આ સરકાર હે ઝટ પરણી ને લઈ જા મોટી આ નોકરીયું હો હો ઝટ પરણી ને લઈ જા મોટી નોકરીયું He tare sarkari bangla ma chale nokariyu He tare sarkari bangla ma chale nokariyu Pachi tane chothi game mara jevi chokariyu He tare ac vali car hu to khetare lausu chaar Tare ac vali car hu to khetare lausu chaar Pachi chothi jome jodi moti nokariyu He tare sarkari bangla ma chale nokariyu Ho unchi mediyu ne shokh uncha che tara Mara mate to rooda zhoopda aa sara Ho o game aa dil ne pan mann na mane Su chale mann ma ena koi su jane He tu to kalo pere kot mare dalva jove lot Tu to kalo pere kot mare dalva jove lot He tare branded kapda ne moti haveliyu Ho o tare sarkari bangla ma chale nokariyu Ho ruaabi chaal tari bethak sarkari Tari jode shu jodi sobhse amari Ho o ho tara vagar have mane nai chale Mari aa zindagi kari tara name He mara bhav no tu bharthar Tara nome aa sarkar Mara bhav no tu bharthar Tara nome aa sarkar He zhat parni ne lai ja moti aa nokariyu Ho ho zhat parni ne lai ja moti nokariyu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sarkari Bangla lyrics in Gujarati by Tejal Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.