Prem To Me Pan Karyo Hato by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Yash Barot, Rakesh Solanki |
Lyricist: | Mitesh Barot |
Label: | Devyansinh Enterprises |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-25 |
Lyrics (English)
LYRICS OF PREM TO ME PAN KARYO HATO IN GUJARATI: પ્રેમ તો મેં પણ કર્યો હતો, The song is sung by Umesh Barot from Devyansinh Enterprises . "PREM TO ME PAN KARYO HATO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Yash Barot and Rakesh Solanki , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Umesh Barot, Amit Shah, Ishika Toriya, Goral Patel and Dipika Parmar. Prem to me pan karyo hato Prem ma hu pan radyo hato Ho ho prem ma hu pan padyo hato Varsho pahela emne malyo hato Pan kismat ma notu malvanu Aa lekh sathe kem ladvanu Tane yaad kari mare jivavanu Tari yaado na sahare jivvanu Prem to me pan karyo hato Prem ma pagal thayo hato Tari yaado aave aankhe aashu dai jaay Raah jove aankho kyare malvanu thaay Ho mari sathe thayu ae na koini sathe thaay Milan pachhi judai na koini lakhay O ae samay viti gayo shu karvanu Have pagal thai mane farvanu Tari yaado ma mare jivvanu Tari yaado na sahare jivvanu Prem to me pan karyo hato Madh dariye huto dubyo hato Prem to me pan karyo hato Madh dariye huto dubyo hato Haji prem patro padya chhe kabat ma Hato vaal no varsad aeni vaat ma Ho ho ho chheli vaat thai hati phone ma Hoth chup hata aashu aankh ma O mane yaad aave aenu radvanu Pan kismat hare shu ladvanu Tari yaado na sahare jivvanu Tari yaado na sahare jivvanu Prem to me pan karyo hato Prem ma hu pan radyo hato Prem to me pan karyo hato Prem ma hu pan radyo hato Prem ma huto radyo hato O…varsho pahela emne malyo hato atozlyric.com Prem to me pan karyo hato Prem ma hu pan radyo hato Prem to me to karyo hato Prem ma hu pan radyo hato Prem ma huto radyo hato Ho ho ho varsho pahela emne malyo hato પ્રેમ તો મેં પણ કર્યો હતો પ્રેમ માં હું પણ રડયો હતો હો હો પ્રેમ માં હું પણ પડયો હતો વર્ષો પહેલા એમને મળ્યો હતો પણ કિસ્મત માં નોતું મળવાનું આ લેખ સાથે કેમ લડવાનું તને યાદ કરી મારે જીવવાનું તારી યાદો ના સહારે જીવવાનું પ્રેમ તો મેં પણ કર્યો હતો પ્રેમ માં પાગલ થયો હતો તારી યાદ આવે આંખે આશું દઈ જાય રાહ જોવે આંખો ક્યારે મળવાનું થાય હો મારી સાથે થયું એ ના કોઈની સાથે થાય મિલન પછી જુદાઈ ના કોઈની લખાય ઓ…એ સમય વીતી ગયો શું કરવાનું હવે પાગલ થઇ મને ફરવાનું તારી યાદો પાગલ જીવવાનું તારી યાદો ના સહારે જીવવાનું પ્રેમ તો મેં પણ કર્યો હતો મધ દરિયે હૂતો ડૂબ્યો હતો પ્રેમ તો મેં પણ કર્યો હતો મધ દરિયે હૂતો ડૂબ્યો હતો હજી પ્રેમ પત્રો પડયા છે કબાટ માં હતો વાલ નો વરસાદ એની વાત માં હો હો હો છેલ્લી વાત થઇ હતી ફોન માં હોઠ ચૂપ હતા આશું આંખ માં ઓ મને યાદ આવે એનું રડવાનું પણ કિસ્મત હારે શું લડવાનું તારી યાદો ના સહારે જીવવાનું તારી યાદો ના સહારે જીવવાનું પ્રેમ તો મેં પણ કર્યો હતો પ્રેમ માં હું પણ રડયો હતો પ્રેમ પણ તો કર્યો હતો પ્રેમ માં હું પણ રડયો હતો પ્રેમ માં હૂતો રડયો હતો ઓ વર્ષો પહેલા એમને મળ્યો હતો ભારતલીરીક્સ.કોમ પ્રેમ તો મેં પણ કર્યો હતો પ્રેમ માં હું પણ રડયો હતો પ્રેમ પણ મેતો કર્યો હતો પ્રેમ માં હું પણ રડયો હતો પ્રેમ માં હૂતો રડયો હતો હો હો હો વર્ષો પહેલા એમને મળ્યો હતો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem To Me Pan Karyo Hato lyrics in Gujarati by Umesh Barot, music by Yash Barot, Rakesh Solanki. Includes YouTube video and lyrics in multiple languages.