Ghar No Mitho Jagdo by Yash Barot, Jashmika Barot song Lyrics and video
Artist: | Yash Barot, Jashmika Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Naresh Thakor |
Label: | Kushma Production |
Genre: | Motivational |
Release: | 2025-04-19 |
Lyrics (English)
LYRICS OF GHAR NO MITHO JAGDO IN GUJARATI: ઘર નો મીઠો ઝગડો, The song is sung by Yash Barot and Jashmika Barot from Kushma Production . "GHAR NO MITHO JAGDO" is a Gujarati Motivational song, composed by Rohit Thakor , with lyrics written by Naresh Thakor . The music video of the track is picturised on Yash Barot, Amit Shah and Jashmika Barot. હમણાંથી હાહુ હોમે પડ્યા અને ઝગડા કરે બહુ હમણાંથી હાહુ હોમે પડ્યા અને ઝગડા કરે બહુ મેણા ટોળા બહુ ખમ્યા ચલાવી નહીં લઉં શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું હે હમજણી સે આપણા ઘરમાં તું તો મોટી વહુ હાહું વહુના ઝગડામાં હું શું કહું બઈને તું કહેતી નહીં હું મારી રીતે કહું હો ઘરના કોમ હું કરું છું બેઠા રેશે બઈ વાતે વાતે છણકા કરે મને પોહાય નહીં હો ઘરના કોમ હું કરું છું બેઠા રેશે બઈ વાતે વાતે છણકા કરે મને પોહાય નહીં તમે બે મારે તો સરખા હું કને કહેવા જઉં તમારી ચિંતામાં થાકી હું તો જઉં બઈને કહેતી નહીં હું તો ઓણે પડતું કહું હે શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું હો ઘરમાં નણંદ નોની કરે ભઈને હલાડા બેઠા બેઠા હાહુ આ હોભડે છે વધારા તું પૈણી હાલ આઈ તને કને રે ભરમાઈ બેસ બઈની જોડે લાગણી જશે રે બંધાઈ અરે બેહું જયારે જોડે બે મોથી એકે બોલે નહીં મોઢા મૈડે મારા હોમું મને ગમે નહીં બેહું જયારે જોડે બે મોથી એકે બોલે નહીં મોઢા મૈડે મારા હોમું મને ગમે નહીં તમે બે મારે તો સરખા હું કને કહેવા જઉં તમારી ચિંતામાં થાકી હું તો જઉં બઈને કહેતી નહીં હું તો ઓણે પડતું કહું હે શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું અરે ગોમના ઘરમાં ઢગલા ને બુન તો ફરવા વાળી પૈણી વહુ લાયા કે લાયા કોમવાળી એક દાડો બેહો ભેળા છોડો બધા છેડા મનનો મેલ કાઢો ને કાઢો આ ઉકેડા ભારતલીરીક્સ.કોમ હો કરો માને રાજી તો બગડે નહીં બાજી નણંદ જો હમજે તો હું બધી વાતે હાજી કરો માને રાજી તો બગડે નહીં બાજી નણંદ જો હમજે તો હું બધી વાતે હાજી તમે બે મારે તો સરખા હું કને કહેવા જઉં તમારી ચિંતામાં થાકી હું તો જઉં બઈને કહેતી નહીં હું તો ઓણે પડતું કહું હે શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું Hamna thi hahu home padya ane jaghda kare bahu Hamna thi hahu home padya ane jaghda kare bahu Mena tona bahu khamya chalavi nahi lau Saram aadi aave tamari nakkar modha upar kahu He hamjani se aapna ghar ma tu to moti vahu Hahu vahu na jaghda ma hu shu kahu Baine tu kaheti nahi hu mari rite kahu Ho ghar na kom hu karu chu betha rese bai Vate vate chhanka kare mane pohay nahi Ho ghar na kom hu karu chu betha rese bai Vate vate chhanka kare mane pohay nahi Tame be mare to sarkha hu kane kaheva jau Tamari chinta ma thaki hu to jau Baine kaheti nahi hu to one padtu kahu He saram aadi aave tamari nakkar modha upar kahu Ho ghar ma nanand noni kare bhai ne halada Betha betha hahu aa hobhade che vadhara Tu paini haal aai tane kane re bharmai Bes baini jode lagani jase re bandhai Are behu jyare jode be mothi eke bole nahi Modha maide mara homu mane game nahi Behu jyare jode be mothi eke bole nahi Modha maide mara homu mane game nahi Tame be mare to sarkha hu kane kaheva jau Tamari chinta ma thaki hu to jau Baine kaheti nahi hu to one padtu kahu He saram aadi aave tamari nakkar modha upar kahu Are gomna ghar ma dhagla ne banu to farva vali Paini vahu laya ke laya komvali Ek dado beho bheda chodo badha cheda Man no mel kadho ne kadho aa ukeda Ho karo mane raji to bagde nahi baji Nanad jo hamje to hu badhi vate haji Karo mane raji to bagde nahi baji Nanad jo hamje to hu badhi vate haji atozlyric.com Tame be mare to sarkha hu kane kaheva jau Tamari chinta ma thaki hu to jau Baine kaheti nahi hu to one padtu kahu He saram aadi aave tamari nakkar modha upar kahu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghar No Mitho Jagdo lyrics in Gujarati by Yash Barot, Jashmika Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.