Tame Malya Mane Aa Janme by Jashmika Barot song Lyrics and video
Artist: | Jashmika Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Darshan Bazigar |
Label: | Kushma Production |
Genre: | Love |
Release: | 2025-04-05 |
Lyrics (English)
તમે મળ્યા મને આ જન્મે | TAME MALYA MANE AA JANME LYRICS IN GUJARATI: The song is sung by Jashmika Barot under Kushma Production label. "TAME MALYA MANE AA JANME" Gujarati song was composed by Rohit Thakor , with lyrics written by Darshan Bazigar . The music video of this Love song stars Bobby Kalpesh and Heer Poriya. હો નસીબથી મળ્યો છે તારો સંગાથ જિંદગી મારી કરી તારે નામ જિંદગી મારી કરી તારે નામ ભારતલીરીક્સ.કોમ હો મેં ભગવાનથી માગ્યા છે તમને હો મેં ભગવાનથી માગ્યા છે તમને મેં ભગવાનથી માગ્યા છે તમને તમે મળ્યા મને આ જન્મે હો અરે એક જન્મમાં મળે તારો સાથ માગુ જીવનમાં તારો સંગાથ હો હું તો દિલથી ચાહું છું તમને હું તો દિલથી ચાહું છું તમને તમે મળ્યા મને આ જન્મે હો તમે મળ્યા મને આ જન્મે હો માંગી દુઆઓ હર દુઆમાં તમે છો મારા નસીબનું પાનું તમે છો હો રંગીન દુનિયામાં અંગત તમે છો સાચું કહું તો મારી કિસ્મત તમે છો હો ભવ ભવનો ભેટારો કર્યો મારા રામે જીવન કર્યું મેં જા તારા નામે હો હું તો દિલથી ચાહું છું તમને હું તો દિલથી ચાહું છું તમને તમે મળ્યા મને આ જન્મે હો તમે મળ્યા મને આ જન્મે હો મારા આ દિલની ધડકન તમે છો હસતી આંખોનું દર્પણ તમે છો હો દિલથી કહું તો તમે દિલથી ગમો છો મારા રુદિયામાં રાજ કરો છો હો યાદોમાં તું હર વાતો માં તું દિલની દુનિયામાં બસ એક તું હો હું તો દિલથી ચાહું છું તમને હું તો દિલથી ચાહું છું તમને તમે મળ્યા મને આ જન્મે હો તમે મળ્યા મને આ જન્મે Ho nasib thi madyo che taro sangath Zindagi mari kari tare naam Zindagi mari kari tare naam Ho me bhagwan thi mangya che tamne Ho me bhagwan thi mangya che tamne Me bhagwan thi mangya che tamne Me bhagwan thi mangya che tamne Tame madya mane aa janme Ho mangi duao har duaa ma tame cho Mara nasib nu paanu tame chho Ho rangin duniya ma angat tame chho Sachu kahu to mari kismat tame chho Ho bhav bhav no bhetaro karyo mara rame Jivan karyu me ja tara name atozlyric.com Ho hu to dil thi chahu chu tamne Hu to dil thi chahu chu tamne Tame madya mane aa janme Ho tame madya mane aa janme Ho mara aa dil ni dhadkan tame chho Hasti aankhon nu darpan tame chho Ho dil thi kahu to tame dil thi gamo chho Mara rudiya ma raaj karo chho Ho yaadon ma tu har vato ma tu Dil ni duniya ma bas ek tu Ho hu to dil thi chahu chu tamne Hu to dil thi chahu chu tamne Tame madya mane aa janme Ho tame madya mane aa janme Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Malya Mane Aa Janme lyrics in Gujarati by Jashmika Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.