Jagadambe by Bhoomi Trivedi song Lyrics and video
Artist: | Bhoomi Trivedi |
---|---|
Album: | Single |
Music: | Salim-Sulaiman |
Lyricist: | Bhoomi Trivedi |
Label: | |
Genre: | Garba |
Release: | 2020-10-17 |
Lyrics (English)
JAGADAMBE LYRICS IN GUJARATI: જગદંબે, The song is sung by Bhoomi Trivedi and released by Salim Sulaiman label. "JAGADAMBE" is a Gujarati Garba song, composed by Salim–Sulaiman , with lyrics written by Bhoomi Trivedi . સાંજ ઢળી મારા આંગણિયે અંબા પધારો ને અંબા પધારો ને જગ ભજે વિષ પીનારાને મહાદેવ ભજે મારી અંબાજી ને ભજે મારી અંબાજી ને મારી ભક્તિ છે તું મારી શક્તિ છે તું સુખદાયી ત્રિલોકે બિરાજે મારી આશાઓની પરિભાષા છે તું તારી જ્યોતિ તું આજે દીપાવજે રક્ષા કરો માડી રક્ષા કરો તારે ચરણે હું આવી આજે અંબે અંબે માડી અંબે અંબે માડી અંબે અંબે માડી જગદંબે અંબે અંબે માડી અંબે અંબે માડી અંબે અંબે માડી જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે ભારતલીરીક્સ.કોમ તારા ચરણોની ધૂળ સ્વીકારી લે આજે તારણહારી છે તું મને તારી લે આજે માંગુ છું બે હાથ જોડી દયાની તું કાયા ઓઢી વરસાવી દે તું આશીર્વાદ સુન લે તું આજે મારો શાદ હેતાળી હે દુર્ગા હે જગદંબા ભવાની હેતાળી હે દુર્ગા હે જગદંબા ભવાની રક્ષા કરો માડી રક્ષા કરો તારી ચરણે હું આવી આજે અંબે અંબે માડી અંબે અંબે માડી અંબે અંબે માડી જગદંબે અંબે અંબે માડી અંબે અંબે માડી અંબે અંબે માડી જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે જગદંબે. Sanj dhali mara anganiye Amba padharo ne Amba padharo ne Jag bhage vish pinarane Mahadev bhaje mari ambaji ne Bhaje mari ambaji ne Mari bhakti chhe tu Mari shakti chhe tu Sukhdayi triloke biraje Mari aashaaoni paribhasha chhe tu Tari jyoti tu aaje dipavje Raksha karo madi raksha karo Tare charne hu aavi aaje Ambe ambe madi ambe ambe madi Ambe ambe madi jagadambe Ambe ambe madi ambe ambe madi Ambe ambe madi jagadambe Jagadambe jagadambe Jagadambe jagadambe Tara charnoni dhul svikari le aaje Taranhari chhe tu mane tari le aaje Magu chhu be hath jodi Dayani tu kaya odhi Varsavi de tu ashirvad Sun le tu aaje maro shad Hetali he durga He jagadamba bhavani Hetali he durga He jagadamba bhavani atozlyric.com Raksha karo madi raksha karo Tari charne hu aavi aaje Ambe ambe madi ambe ambe madi Ambe ambe madi jagadambe Ambe ambe madi ambe ambe madi Ambe ambe madi jagadambe Jagadambe jagadambe jagadambe jagadambe Jagadambe jagadambe jagadambe jagadambe jagadambe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jagadambe lyrics in Gujarati by Bhoomi Trivedi, music by Salim-Sulaiman. Includes YouTube video and lyrics in multiple languages.