Kan Tari Moraliye by Bhikhudan Gadhvi song Lyrics and video
Artist: | Bhikhudan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Traditional |
Lyricist: | Traditional |
Label: | Bhikhudan Gadhvi |
Genre: | Playful |
Release: | 2024-09-25 |
Lyrics (English)
LYRICS OF KAN TARI MORALIYE IN GUJARATI: કાન તારી મોરલીએ, The song is sung by Bhikhudan Gadhvi from Bhikhudan Gadhvi . "KAN TARI MORALIYE" is a Gujarati Playful song, composed by Traditional , with lyrics written by Traditional . કાન તારી મોરલીયે મોહિને ગરબો ઘેલો કીધો કાન તારી મોરલીયે મોહિને ગરબો ઘેલો કીધો એવા હરવા હાદ ની રે માજમ રાત ની જીરે મોરલી ક્યારે વાગી ઈ રે વિજોગણ ક્યારે વાગી હે કાન તારી મોરલીયે મેતો મોહિને મા ને મોસાર મેલ્યા કાન તારી મોરલીયે મોહિને મા ને મોસાર મેલ્યા એવા હરવા હાદ ની રે બુઢા રાગ ની જીરે મોરલી ક્યારે વાગી ઈ રે વિજોગણ ક્યારે વાગી હે કાન તારી મોરલીયે મેતો મોહિને રોતા બાલ મેલ્યા કાન તારી મોરલીયે મોહિને રોતા બાલ મેલ્યા એવા હરવા હાદ ની રે બુઢા રાગ ની જીરે મોરલી ક્યારે વાગી ઈ રે વિજોગણ ક્યારે વાગી હે કાન તારી મોરલીયે મેતો મોહિને રોતા બાલ મેલ્યા કાન તારી મોરલીયે મોહિને રોતા બાલ મેલ્યા એવા હરવા હાદ ની રે બુઢા રાગ ની જીરે મોરલી ક્યારે વાગી ઈ રે વિજોગણ ક્યારે વાગી હે કાન તારી મોરલીયે મેતો મોહિને સૈયરું સાથ છોડ્યો કાન તારી મોરલીયે મોહિને સૈયરું સાથ છોડ્યો એવા હરવા હાદ ની રે બુઢા રાગ ની ઈ રે વિજોગણ ક્યારે વાગી ઈ રે વેરાગણ ક્યારે વાગી કાન તારી મોરલીયે મોહી ને મા ને બાપ મેલ્યા એવા હરવા હાદ ની રે બુઢા રાગ ની જીરે મોરલી ક્યારે વાગી ઈ રે વિજોગણ ક્યારે વાગી ઈ રે વેરાગણ ક્યારે વાગી Kan tari morliye mohine Garbo ghelo kidho Kan tari morliye mohine Garbo ghelo kidho Eva harva haad ni Re majam raat ni Jeere morli kyare vaagi Ee re vijogn kyare vaagi He kan tari morliye meto mohine Maa ne mosar melya Kan tari morliye mohine Maa ne mosar melya Eva harva haad ni Re budha raag ni Jeere morli kyare vaagi Ee re vijogn kyare vaagi He kan tari morliye meto mohine Rota baal melya Kan taari morliye mohine Rota baal melya Eva harva haad ni Re budha raag ni Jeere morli kyare vaagi Ee re vijogn kyare vaagi He kan tari morliye meto mohine Rota baal melya Kan taari morliye mohine Rota baal melya Eva harva haad ni Re budha raag ni Jeere morli kyare vaagi Ee re vijogn kyare vaagi He kan tari morliye meto mohine Saiyaru saath chhodyo Kan taari morliye mohine Saiyaru saath chhodyo Eva harva haad ni Re budha raag ni Ee re vijogn kyare vaagi Ee re veragn kyare vaagi Kan tari morliye mohi ne Maa ne baap melya Eva harva haad ni Re budha raag ni Jeere morli kyare vaagi Ee re vijogn kyare vaagi Ee re veragn kyare vaagi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kan Tari Moraliye lyrics in Gujarati by Bhikhudan Gadhvi, music by Traditional. Includes YouTube video and lyrics in multiple languages.