Rom Kyare Bheda Karave by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Love |
Release: | 2021-12-27 |
Lyrics (English)
રોમ ક્યારે ભેળા કરાવે | ROM KYARE BHEDA KARAVE LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak under Zee Music Gujarati label. "ROM KYARE BHEDA KARAVE" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of this Love song stars Yuvraj Suvada, Mamta Soni and Dipikar Parmar. Hay… Tara vina mare kem kari jivvu Are tara vina mare kem kari jivvu Tara vina mare kem kari jivvu Kyare malva tu aave Maro rom kyare bhela karave Dil nu aa dard have kone mare kahevu Dil nu aa dard have kone mare kahevu Yaado tari bau radave Maro rom kyare bhela karave Maro rom kyare bhela karave Ho.. Dil ne tu vhali tamne chhe malvu Pan aa lekh sathe kem kari ladvu Ho… Yaad kari tamne kya sudhi radvu Pan aa lekh sathe kem kari ladvu Are tara vina mare kem kari jivvu Tara vina mare kem kari jivvu Kyare malva tu aave Maro rom kyare bhela karave Varsho virah na vitya tari yad ma Taro intzaar chhe mara shwase shwas ma Haay… Dard aa dil nu varse mari ankh ma Sapnu malvanu rahi gayu chhe vat ma Ho… Kon aa dil ne samjave Maro rom kyare bhela karave Hay… Dhadkan vina kem dil ne dhadkavu Dhadkan vina kem dil ne dhadkavu Kyare malva tu aave Maro rom kyare bhela karave Ho… Maro rom kyare bhela karave Ho… Kem mara lekh ma judai lakhani Kyare thashe puri aa adhuri kahani Ho… Aankho ma pani tara prem ni nishani Jiv vina zindagi mari aa javani Ho… Kon aa dil ne samjave Maro rom kyare bhela karave Hay… Tara vina mare juri juri jivvu Tara vina mare juri juri jivvu Ghadi milan ni kyare aave Maro rom kyare bhela karave Maro rom kyare bhela karave Ho… Rom kyare bhela karave. હાય… તારા વીના મારે કેમ કરી જીવવું અરે તારા વીના મારે કેમ કરી જીવવું તારા વીના મારે કેમ કરી જીવવું ક્યારે મળવા તું આવે મારો રોમ ક્યારે ભેળા કરાવે દિલનું આ દર્દ હવે કોને મારે કહેવું દિલનું આ દર્દ હવે કોને મારે કહેવું યાદો તારી બઉ રડાવે મારો રોમ ક્યારે ભેળા કરાવે મારો રોમ ક્યારે ભેળા કરાવે હો… દિલને તું વ્હાલી તમને છે મળવું પણ આ લેખ સાથે કેમ કરી લડવું હો… યાદ કરી તમને ક્યાં સુધી રડવું પણ આ લેખ સાથે કેમ કરી લડવું અરે તારા વીના મારે કેમ કરી જીવવું તારા વીના મારે કેમ કરી જીવવું ક્યારે મળવા તું આવે મારો રોમ ક્યારે ભેળા કરાવે વર્ષો વિરહના વીત્યા તારી યાદમાં તારો ઇન્તજાર છે મારા શ્વાસે શ્વાસમાં હાય… દર્દ આ દિલનું વરસે મારી આંખમાં સપનું મળવાનું રહી ગયું છે વાટમાં હો.. કોણ આ દિલને સમજાવે મારો રામ ક્યારે ભેળા કરાવે હાય… ધડકન વીના કેમ દિલને ધડકવું ધડકન વીના કેમ દિલને ધડકવું ક્યારે મળવા તું આવે મારો રોમ ક્યારે ભેળા કરાવે હો… મારો રોમ ક્યારે ભેળા કરાવે atozlyric.com હો… કેમ મારા લેખમાં જુદાઈ લખાણી કયારે થશે પુરી આ અધુરી કહાણી હો… આંખોમાં પાણી તારા પ્રેમની નિશાની જીવ વીના જિંદગી મારી આ જવાની હો… યાદો મારી આંખોથી વરસે મારો રોમ ક્યારે ભેળા કરાવે હાય… તારા વિના મારે જુરી જુરી જીવવું તારા વિના મારે જુરી જુરી જીવવું ઘડી મિલનની ક્યારે આવે મારો રોમ ક્યારે ભેળા કરાવે મારો રોમ ક્યારે ભેળા કરાવે હો… રોમ ક્યારે ભેળા કરાવે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rom Kyare Bheda Karave lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.