Mata Mari by Anita Gadhvi song Lyrics and video
Artist: | Anita Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Darshan Bazigar |
Label: | AB Films Gujarati |
Genre: | Devotional |
Release: | 2025-01-25 |
Lyrics (English)
MATA MARI LYRICS IN GUJARATI: માતા મારી, The song is sung by Anita Gadhvi and released by AB Films Gujarati label. "MATA MARI" is a Gujarati Devotional song, composed by Amit Barot , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Anita Gadhvi. જે જતું કરે એનું હારું થાય જે જતું કરે એનું હારું થાય માં ને નમે વાલા એજ સુખી થાય માતા મારી મળે એનો બેડો પાર થાય હો માતા મારી મળે એનો બેડો પાર થાય માં ને હંભારુ ને વેળા વળી જાય માથે આવેલી પણ ઘાત ટળી જાય માતા મારી મળે એનો બેડો પાર થાય હો માતા મારી મળે એનો બેડો પાર થાય હો ભલા મો ભાગ કરે એજ ભાગ્યશાળી દયા હોય કોઠે જેના ઘરે હોય માડી હો ધાર્યું થાય કામ કૃપા કરે માં દયાળી તારા લીધે મારે રોજ રે દિવાળી હો જે હારું કરે હો ઓ હો જે હારું કરે એનું હારું થાય જે ભલું કરે એને ના ભુલાય માતા મારી મળે એનો બેડો પાર થાય હો માતા મારી મળે એનો બેડો પાર થાય હો માં ને ભજે સદા રહે એની ચડતી કોઈ દિવસ ના આવે એની પડતી હો રૂપિયા વાપરે એની પાછળ ફરે વસ્તી હસતો રહે સદા રહે એની હસ્તી જેની દયા થી હો ઓ હો જેની દયા થી દુઃખ દૂર થાય માં ના નામ થી પીડા મટી જાય માતા મારી મળે એનો બેડો પાર થાય હો માતા મારી મળે એનો બેડો પાર થાય Je jatu kare enu haru thay Je jatu kare enu haru thay Mata mari male eno bedo paar thay Ho mata mari male eno bedo paar thay Maa ne hambharu ne vela vali jay Mathe aaveli pan ghat tali jay Mata mari male eno bedo paar thay Ho mata mari male eno bedo paar thay Ho bhala mo bhag kare ej bhagysali Daya hoy kothe jena ghare hoy madi Ho dharyu thay kaam krupa kare maa dayali Tara lidhe mare roj re diwali Ho je haru kare ho o ho Je haru kare enu haru thay Je bhalu kare ene na bhulay Mata mari male eno bedo paar thay Ho mata mari male eno bedo paar thay Ho maa ne bhaje sada rahi eni chadti Koi divas na aave eni padti Ho rupiya vapre eni pachal fare vasti Hasto rahe sada rahe eni hasti Jeni daya thi ho o ho Jeni daya thi dukh door thay Mata mari male eno bedo paar thay Ho mata mari male eno bedo paar thay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Mari lyrics in Gujarati by Anita Gadhvi, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.