Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jhankar Music |
Genre: | Party |
Release: | 2025-01-24 |
Lyrics (English)
પીધા પછી ચડતી નથી પ્રેમમાં ખાધેલ સોગન નડતી નથી | PIDHA PACHHI CHADATI NATHI PREMMA KHADHEL SOGAN NADATI NATHI LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under Jhankar Music label. "PIDHA PACHHI CHADATI NATHI PREMMA KHADHEL SOGAN NADATI NATHI" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this Party song stars Shahid Shaikh and Viyona Patil. હા બાર વાગી ગયા જીંદગી ના મારા ધોળા દાડે દેખાડી દિધા તે તારા હા હા બાર વાગી ગયા જીંદગી ના મારા ધોળા દાડે દેખાડી દિધા તે તારા હો જે જાન જાન કેહતાતા જે જાન લઇ ગયા હો હો જે જાન જાન કેહતાતા જે જાન લઇ ગયા હવુ થી નયાલ મને પાયમાલ કરી ગયા દિલ માં રહી ને દગો કરી ગયા અરે કયા પાપે મને મળી ગયા હે પીધા પછી ચડતી નથી તારા પ્રેમમાં ખાધેલ સોગન હવે નડતી નથી હે કોરુ પીવુ ચડતી નથી તારા પ્રેમમાં ખાધેલ સોગન મને નડતી હો મારી કોઈ વાત તારા ગળે ના ઉતરી સુધારવા માંગુ તોય તુ ના સુધરી હા હા મારી કોઈ વાત તારા ગળે ના ઉતરી સુધારવા માંગુ તોય તુ ના સુધરી હે હવે વ્હિસ્કી બિયર ચડતી નથી તારા પ્રેમમાં ખાધેલ સોગન હવે નડતી નથી હે મને રેડ લેબલ ચડતી નથી તારા પ્રેમમાં ખાધેલ સોગન હવે નડતી નથી હો દુનિયા સે દુનિયા આ મતલબ ની દુનિયા હમેશા પોતાનું વિચારે અરે હો ઇશ્ક હે રિસ્ક એ તો હૈ ફિક્સ આશિક ની આંખો ને ઉઘાડે હો મને રે ડુબાડી ને તમે તરી ગયા ચાલ બાઝ થઈ ને તમે ચાલ ચલી ગયા હા હા મને રે ડુબાડી ને તમે તરી ગયા ચાલ બાઝ થઈ ને તમે ચાલ ચલી ગયા હે મને બ્રાન્ડ શિવાય ચડતી નથી શુ મોઢુ લઈ ને આવે એ મને વળતી નથી હે રાજસ્થાન શિવાય ચડતી નથી બોડર ગયેલી ગાડી મારી પાછી વળતી નથી હો રાતે નશા માં હુ ફાસ થઈ ગયો છોડો એની વાત દેવદાસ થઈ ગયો અરે હો હો હમજી તને લાઈટ તુ નિકળી ઘણી એડવાન્સ ભોગવી રે લેશુ તારા પ્રેમ નો આ વનવાસ હો દિલ તોડવા માં પાછી પડતી નથી શુ કુદરત થી તુ ડરતી નથી હો દિલ તોડવા માં પાછી પડતી નથી શુ કુદરત થી તુ ડરતી નથી એ મારા ભઈયો વગર ચડતી નથી ભઈયો જેવી મજા બીજે હવે મળતી નથી એ હવે વ્હિસ્કી બિયર ચડતી નથી તારા પ્રેમમાં ખાધેલ સોગન ચોથી નડે ચોથી નડે Ha baar vagi gaya zindgi na mara Dhola dade dekhadi didha te tara Ha ha baar vagi gaya zindgi na mara Dhola dade dekhadi didha te tara Ho je jaan jaan kehtata je jaan lai gaya Ho ho je jaan jaan kehtata je jaan lai gaya Havu thi nayal mane paymal kari gaya Dil ma rahi ne dago kari gaya Are kaya pape mane madi gaya He lidha pachi chadti nathi Tara premma khadhel sogan have nadti nathi He koru pivu chadti nathi Tara premma khadhel sogan mane nadti nathi Ho mari koi vat tara gale na utari Sudharva mangu toy tu na sudhari Ha ha mari koi vat tara gale na utari Sudharva mangu toy tu na sudhari He have whisky bear chadti nathi Tara premma khadhel sogan have nadti nathi He mane red label chadti nathi Tara premma khadhel sogan have nadti nathi Ho duniya se duniya aa matlab ni duniya hamesha potanu vichare Are ho ishq he rishq ae to hai fix aashiq ni aankho ne ughade Ho mane re dubadi ne tame tari gaya Chal baaz thai ne tame chal chali gaya Ha ha mane re dubadi ne tame tari gaya Chal baaz thai ne tame chal chali He mane brand shivay chadti nathi Su modhu lai ne aave ae mane vadti nathi He rajsthan shivay chadti nathi Bordar gayeli gadi mari pachi vadti nathi Ho rate nasha ma hu faas thai gayo Chodo eni vat devdas thai gayo Are ho ho hamji tane light tu nikadi ghani advance Bhogvi re leshu tara prem no aa vanvas Ho dil todva ma paachi nathi Su kudarat thi tu darti nathi Ho dil todva ma paachi nathi Su kudarat thi tu darti nathi Ae mara bhaiyo vagar chadti nathi Bhaiyo jevi maja bije have madti nathi Ae have whisky bear chadti nathi Tara premma khadhel sogan chothi nade chothi nade Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi lyrics in Gujarati by Mahesh Vanzara, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.