Jigar Jaan by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Rutvij Joshi |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Jhankar Music Gujarati |
Genre: | Friendship |
Release: | 2025-06-01 |
Lyrics (English)
JIGAR JAAN LYRICS IN GUJARATI: Jigar Jaan (જીગર જાન) is a Gujarati song from the Dhollywood film Jigar Ni Jeet , starring Jigar Thakor, Jimmy Pandya, Jitu Pandya, Chetan Dahiya and Pooja Soni, directed by Vishnu Thakor (Adalaj). "JIGAR JAAN" song was composed by Rutvij Joshi and sung by Jigar Thakor , with lyrics written by Baldevsinh Chauhan . યાર મારો તું છે જીગર જાન રે યાર મારો તું છે જીગર જાન રે તુટે ના તારી મારી દોસ્તી રે તુટે ના તારી મારી દોસ્તી રે ભારતલીરીક્સ.કોમ તારા માટે જીવ કરું કુરબાન રે તારા માટે જીવ કરું કુરબાન રે તુટે ના તારી મારી દોસ્તી રે તુ કૃષ્ણ કનૈયો હુ સુદામા તારો જીગર નો ટુકડો ને જીવ તું છે મારો કૃષ્ણ કનૈયો હું સુદામા તારો જીગર નો ટુકડો ને જીવ તું છે મારો તુ છે મારી આનબાન શાન રે તુ છે મારી આનબાન શાન રે તુટે ના તારી મારી દોસ્તી રે સાથે રમવાને સાથે ભણવાને જાતા આપણે બે ભઈબંધો જુદા ના થાતા એકબીજાના આપણ સોગંધ ખાતા આપણી આ દોસ્તી નો સાક્ષી વિધાતા તારી મારી દોસ્તી માં નહિ પડે ફેર તારા વિના જીવન મને લાગે ખારુ ઝેર તારી મારી દોસ્તી માં નહિ પડે ફેર તારા વિના જીવન મને લાગે ખારુ ઝેર તારા વિના જગ મા મારુ કોણ રે તારા વિના જગ મા મારુ કોણ રે તુટે ના તારી મારી દોસ્તી રે તુટે ના તારી મારી દોસ્તી રે Yaar maro tu che jigar jaan re Yaar maro tu che jigar jaan re Tute na tari mari dosti re Tute na tari mari dosti re Tara mate jiv karu kurbaan re Tara mate jiv karu kurbaan re Tute na tari mari dosti re Tu krishna kanaiyo hu sudama taro Jigar no tukdo ne jiv tu che maro Krishna kanaiyo hu sudama taro Jigar no tukdo ne jiv tu che maro Tu che mari aanban shaan re Tu che mari aanban shaan re Tute na tari mari dosti re Sathe ramvane sathe bhanvane jata Aapne be bhaibandho juda na thata Ekbijana aapan sogandh khata Aapani aa dosti no sakshi vidhata Tari mari dosti ma nahi pade fer Tara vina jivan mane lage kharu zher Tari mari dosti ma nahi pade fer Tara vina jivan mane lage kharu zher atozlyric.com Tara vina jag ma maru kon re Tara vina jag ma maru kon re Tute na tari mari dosti re Tute na tari mari dosti re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jigar Jaan lyrics in Gujarati by Jigar Thakor, music by Rutvij Joshi. Includes YouTube video and lyrics in multiple languages.