Maniraj Ni Maya by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Manu Rabari |
Label: | Mitra Digitals |
Genre: | Proud |
Release: | 2021-09-30 |
Lyrics (English)
MANIRAJ NI MAYA LYRICS is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Mitra Digitals label. The song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , while the lyrics of "MANIRAJ NI MAYA" Gujarati song are penned by Manu Rabari . Ae maya maya to maniraj ni maya maya to Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai atozlyric.com Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Hare maniyara ni maya to gujarat ghelu kari gai Ahilvad ni agavi ada patan vala ni Aagavi ada lok mukhe aek nam maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Hare maniyara ni maya to gujarat ghelu kari gai Varsho vitya ne vana re vaya varsho vitya Vana re vaya bhule na bhulaya maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Hare maniyara ni maya to gujarat ghelu kari gai. એ માયા માયા તો મણીરાજની માયા માયા તો માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ ભારતલીરીક્સ.કોમ માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ અહિલવાડની આગવી અદા પાટણ વાળાની આગવી અદા લોક મુખે એક નામ મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ વર્ષો વીત્યા ને વાણા રે વાયા વર્ષો વીત્યા વાણા રે વાયા ભૂલે ના ભુલાય મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maniraj Ni Maya lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.