Tu Raji Ema Hu Raji by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Jignesh Barot |
Genre: | Love |
Release: | 2020-02-08 |
Lyrics (English)
Tu Raji Ema Hu Raji lyrics, તુ રાજી એમાં હું રાજી the song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jignesh Barot. The music of Tu Raji Ema Hu Raji Love track is composed by Mayur Nadiya while the lyrics are penned by Manu Rabari. Ho tu raji ema hu bau raji Ho tu raji ema hu bau raji Ho darek vaatu tari mane kabul che Kaide evi te kai mari bhul che Ho tu raji ema hu bau raji Ho ho tu raji ema hu bau raji atozlyric.com Ho kanta ni jem mane ek vaat kucha che Kai re vaat nu dil ma tara dukh che Ho ho ho kanta ni jem mane ek vaat kucha che Kai re vaat nu dil ma tara dukh che Ho re che afsos mane ekj vaat no Chuti gayela tara prem bharya satha no Ho tu raji ema hu bau raji Ho ho tu raji ema hu bau raji Ho tari marjini tu to malik che Hachu kaide ne tane bija koni bik che Ho ooo tari marjini tu to malik che Hachu kaide ne tane bija koni bik che Ho tari khusi ma khusi che mari Baki to biji badhi marji che tari Ho jaanu raji ema jigo bau raji Ho ho tu raji ema hu bau raji Tu raji ema hu bau raji હો તુ રાજી એમાં હું બઉ રાજી હો તુ રાજી એમાં હું બઉ રાજી હો દરેક વાતું તારી મને કબુલ છે કઈદે એવી તે કઈ મારી ભૂલ છે હો તુ રાજી એમાં હું બઉ રાજી હો હો તુ રાજી એમાં હું બઉ રાજી ભારતલીરીક્સ.કોમ હો કાંટા ની જેમ મને એક વાત કૂચ છે કઈ રે વાત નું દિલ માં તારા દુઃખ છે હો હો હો કાંટા ની જેમ મને એક વાત કૂચ છે કઈ રે વાત નું દિલ માં તારા દુઃખ છે હો રે છે અફસોસ મને એક જ વાતનો છૂટી ગયેલા તારા પ્રેમ ભર્યા સાથ નો હો તુ રાજી એમાં હું બઉ રાજી હો હો તુ રાજી એમાં હું બઉ રાજી હો તારી મરજીની તુ તો માલિક છે હાચુ કઈદે ને તને બીજા કોની બીક છે હો ઓઓઓ તારી મરજીની તુ તો માલિક છે હાચુ કઈદે ને તને બીજા કોની બીક છે હો તારી ખુશી માં ખુશી છે મારી બાકી તો બીજી બધી મરજી છે તારી હો જાનુ રાજી એમાં જીગો બઉ રાજી હો હો તુ રાજી એમાં હું બઉ રાજી તુ રાજી એમાં હું બઉ રાજી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Raji Ema Hu Raji lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.