Todi Gayo Tu Maro Vishwash by Devangi Patel song Lyrics and video
Artist: | Devangi Patel |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Jeet Vaghela |
Label: | GoBindas Gujarati |
Genre: | Love, Sad |
Release: | 2020-06-02 |
Lyrics (English)
LYRICS OF TODI GAYO TU MARO VISHWASH IN GUJARATI: તોડી ગયો તુ મારો વિશ્વાસ, The song is sung by Devangi Patel from GoBindas Gujarati . "TODI GAYO TU MARO VISHWASH" is a Gujarati Love and Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Jeet Vaghela . The music video of the track is picturised on Nadeem Wadhvania, Neha Suthar, Dev Bhatt and Hitesh (Rinku). દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો તોડી ગયો તું મારો વિશ્વાસ બોલ છું મળ્યું મને કરી બરબાદ તોડી ગયો તું મારો વિશ્વાસ બોલ છું મળ્યું મને કરી બરબાદ કરી બરબાદ દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો ભારતલીરીક્સ.કોમ સપના મારા તોડી ગયો તું ગયો તું દુનિયા ઉજાડી અરમાનો ની રાખ કરી ગ્યો દિલ ને આગ લગાડી સપના મારા તોડી ગયો તું ગયો તું દુનિયા ઉજાડી અરમાનો ની રાખ કરી ગ્યો દિલ ને આગ લગાડી તું તો હતો મારો દિલ નો ધબકાર મારી ગયો તોયે કાળજે કટાર તું તો હતો મારો દિલ નો ધબકાર મારી ગયો તોયે કાળજે કટાર કાળજે કટાર દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો હદ થી વધારે ચાહ્યો મેં તુજને એની મળી છે સજાઓ મુજને ભૂલી ને ખુશ તમે રેજો દિલ કરે છે દુઆ ઓ હદ થી વધારે ચાહ્યો મેં તુજને એની મળી છે સજાઓ મુજને ભૂલી ને ખુશ તમે રેજો દિલ કરે છે દુઆ ઓ તારી દુનિયા મા તમે રેહજો રે આબાદ ભૂલ થી કદી પણ મને કરતા નહિ યાદ તારી દુનિયા મા તમે રેહજો રે આબાદ ભૂલ થી કદી પણ મને કરતા નહિ યાદ કરતા નહિ યાદ દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો દિલ પર જખમ છે લાખો જરા નજર તો નાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો તારા પ્રેમ મા મળી છે મને ઉમ્રભર સલાખો Dil par jakham chhe lakho jara najar to nakho Dil par jakham chhe lakho Jara najar to nakho Dil par jakham chhe lakho Jara najar to nakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Todi gayo tu maro vishwash Bol chhu madyu mane kari bharbad Todi gayo tu maro vishwash Bol chhu madyu mane kari bharbad Kari bharbad Dil par jakham chhe lakho Jara najar to nakho Dil par jakham chhe lakho Jara najar to nakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Sapna mara todi gayo tu Gayo tu duniya ujadi Armano ni raakh kari gyo Dil ne aag lagadi Sapna mara todi gayo tu Gayo tu duniya ujadi Armano ni raakh kari gyo Dil ne aag lagadi Tu to hato maro dil no dhabkar Mari gayo toye kadje katar Tu to hato maro dil no dhabkar Mari gayo toye kadje katar Kadje kattar Dil par jakham chhe lakho Jara najar to nakho Dil par jakham chhe lakho Jara najar to nakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Tara prem ma madi chhe Mane umrabhar salakho atozlyric.com Had thi vadhare chahyo me tujne Aeni madi chhe sajao Mujne bhuli ne khoos tame rejo Dil kare chhe duaao Had thi vadhare chahyo me tujne Aeni madi chhe sajao Mujne bhuli ne khoos tame rejo Dil kare chhe duaao Hadthi vadhare chahyo me tujne Aeni madi chhe sajao Mijne bhuli ne khoos tame rejo Dil kare chhe duaa o Tari duniya ma tame rehjo re aabad Bhui thai kadi pan mane karta nahi yaad Tari duniya ma tame rehjo re aabad Bhui thai kadi pan mane karta nahi yaad Karta nahi yaad Dil par jakham chhe lakho Jara najar to nakho Dil par jakham chhe lakho Jara najar to nakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Tara prem ma madi chhe Mane umrabhar salakho Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Todi Gayo Tu Maro Vishwash lyrics in Gujarati by Devangi Patel, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.