Ras No Bharel Tikdo by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Funny |
Release: | 2024-03-20 |
Lyrics (English)
LYRICS OF RAS NO BHAREL TIKDO IN GUJARATI: રસ નો ભરેલ ટીકડો, The song is sung by Jigar Thakor from Jhankar Music . "RAS NO BHAREL TIKDO" is a Gujarati Funny song, composed by Amit Barot , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Jigar Thakor, Falu Dave and Karan Rajveer. હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે હે ગળયો ગળયો લાગે મને ખાટો મેઠો લાગે હે ગળયો ગળયો લાગે મને ખાટો મેઠો લાગે રસ નો ભરેલ હે રસ નો ભરેલ ટીકડો મને ખાટો મેઠો લાગે હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે હે નથી ખાવી ચોકલેટ નથી ખાવી પેપ્સી મારા માટે ટીકડો બહુ ફેનશી હે લાવો ભઈબંધો ટીકડો લાવો રસ નો ટીકડો રસ થી ખાવો હે ટનાટન ટીકડો વાલો વાલો લાગે વાલો વાલો લાગે મને ખાટો મેઠો લાગે રસ નો ભરેલ હે રસ નો ભરેલ ટીકડો મને ખાટો મેઠો લાગે હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે હો ટીપટોપ ટીકડાની વાત ના થાતી ટીકડો જોઈ ફુલી જાય મારી છાતી હો ટીકડા જોડે લાગે દુનિયા ખાટી જોઈ ટીકડો થાતો રાજી રાજી હે આવો ભઈબંધો ટીકડો ખાવા નહિ મલે આવા જીંદગી ના લાવા રસ નો ભરેલ હે રસ નો ભરેલ ટીકડો મને ખાટો મેઠો લાગે હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે He ras no bharel tikdo mane galayo galayo lage He ras no bharel tikdo mane galayo galayo lage He galayo galayo mane khakho metho lage He galayo galayo mane khakho metho lage Ras no bharel He ras no bharel ras no bharel mane khato metho lage He ras no bharel tikdo mane galayo galayo lage He nathi khavi choclet nathi khavi pepasi Mara mate tikdo bahu fenshi He lavo bhaibandho tikdo lavo Ras no tikdo ras thi khavo He tanatan tikod valo valo lage Vavo valo lage mane khato metho lage Ras no bharel He ras no bharel tikdo mane khato metho lage He ras no bharel tikdo mane galayo galayo lage Ho tiptop tikdani vat ni vat na thati Tikdo joi fuli jay mari chhati Ho tikda jode lage duniya lage khati Joi tikdo thato raji raji He aavo bhaidando tikdo khava Nahi male aava jindgi na lava Ras no bharel He ras no bharel tikdo mane khato meto lage He ras no bharel tikdo mane galayo galayo lage Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ras No Bharel Tikdo lyrics in Gujarati by Jigar Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.