Aasmani by Parthiv Gohil song Lyrics and video
Artist: | Parthiv Gohil |
---|---|
Album: | Single |
Music: | Hemang Dholakia |
Lyricist: | Milind Gadhvi |
Label: | Krup Music |
Genre: | Classical |
Release: | 2020-08-23 |
Lyrics (English)
AASMANI LYRICS IN GUJARATI: "આસમાની", The song is sung by Parthiv Gohil from the soundtrack album for the film Thai Jashe! , directed by Nirav Barot, starring Manoj Joshi, Malhar Thakar and Monal Gajjar. "AASMANI" is a Gujarati Classical song, composed by Hemang Dholakia , with lyrics written by Milind Gadhvi . હે જી કાઠિયાવાડ મા કોક દી જીરે હે જી ભૂલો ને પણ ભગવાન હે તને સ્વર્ગે ભુલાઉં રે શ્યામળા જીરે હે તું થાને મારો મહેમાન જી જી જી જીરે ભારતલીરીક્સ.કોમ કાચી, કાચી કાચી ગલીઓ માંથી ખાટી મીઠી ગલીઓ માંથી કાચી, કાચી કાચી ગલીઓ માંથી ખાટી મીઠી ગલીઓ માંથી ઝીણા રે ઝીણા સાદ આવે વિસરેલા ચોક વચાળે લાગણીનું સરઘસ ચાલે વિસરેલા ચોક વચાળે લાગણીનું સરઘસ ચાલે ભીની ભીની ભીની યાદ આવે… આસમાની રંગની છોળ ઉડાડું, આજ તો આસમાની રાગનું ગીત ઉપાડું, હું ફરી આસમાની ગામમાં ડૂબી જાઉં આસમાની રંગની છોળ ઉડાડું, આજ તો આસમાની રાગનું ગીત ઉપાડું, હું ફરી આસમાની ગામમાં ડૂબી જાઉં ભજીયાની તીખી તીખી ચટણીમાં બચપણના સિસકારા બોલે રામલા આ ગાંઠીયા જલેબી માં મોસમના ખમકારા બોલે કેવી અદાથી પીતાં ચા ની પિયાલી સાયકલની સીટી કહેતી જાહો જલાલી આજે ફરીથી એ જીવું આસમાની મ્હેકની ટોળી ચાલી, જિંદગી આસમાની ઓઢણી ઓઢી ચાલી, હું ય આ આસમાની ડાળ પર ઝૂલી જાઉં આસમાની રંગની છોળ ઉડાડું, આજ તો આસમાની રાગનું ગીત ઉપાડું, હું ફરી આસમાની ગામમાં ડૂબી જાઉં જી જી જી જીરે જી જી જી જીરે જી જી જી જીરે He ji kathiyawad ma kok di jire He ji bhulo ne pan bhagwan He tane swarg bhulau re shyamal jire He tu thane maro maheman Ji ji ji jire Kachi kachi kachi galiyo mathi Khati mithi galiyo mathi Kachi kachi kachi galiyo mathi Khati mithi galiyo mathi Jina re jina sad ave Visarela chok vachale Lagani nu sargas chale Bhini bhini bhini yad ave Aasmani rang ni chhod udadu Aaj to aasmani rag nu geet upadu Hu fari aasmani gam maa dubi jau Aasmani rang ni chhod udadu Aaj to aasmani rag nu geet upadu Hu fari aasmani gam maa dubi jau Bhajiya ni tikhi tikhi chatani maa Bachapana sisakara bole Ramala aa gathiya jalebi ma Mosam na khamkara bole Kevi ada thi pita cha ni payali Saycal ni siti kaheti jaho jalali Aaje fari thi ae jivu atozlyric.com Aasmani mahek ni toli chali zindagi Aasmani odhni odhi chli hu a aa Aashmani dal par juli jaau Aasmani rang ni chhod udadu, aaj toh Aasmani raagnu geeti upadu, hu fari Aasmanigaam maa dubi jaau Ji ji ji jire Ji ji ji jire Ji ji ji jire Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aasmani lyrics in Gujarati by Parthiv Gohil, music by Hemang Dholakia. Includes YouTube video and lyrics in multiple languages.