Patang 8 Kapi 9 Kapi 10 Mi Gai by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Jaekie Gajjar |
Lyricist: | Gabbar Thakor, Kiran Thakor |
Label: | Mahi Digital |
Genre: | Festivals, Happy |
Release: | 2024-01-12 |
Lyrics (English)
PATANG 8 KAPI 9 KAPI 10 MI GAI LYRICS IN GUJARATI: પતંગ આઠ કાપી નૌ કાપી દશમી ગઈ, This Gujarati Festivals and Happy song is sung by Arjun Thakor & released by Mahi Digital . "PATANG 8 KAPI 9 KAPI 10 MI GAI" song was composed by Jaekie Gajjar , with lyrics written by Gabbar Thakor and Kiran Thakor . હે દિલ દોરેલી પતંગ લાયો ચાર તાર વાળી ફીરકી લાયો ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ લાલ,પીળી,કાળી પતંગ, દિલ દોરેલી મારી પતંગ ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ હો..આવીજા દિલની રોણી, જાલુ પતંગ ને દોરી આવીજા દિલની રોણી, જાલુ પતંગ ને દોરી હે દિલ દોરેલી પતંગ લાયો સુરત સુરતી માંજા લાયો ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ લાલ,પીળી,કાળી પતંગ, દિલ દોરેલી મારી પતંગ ઊંચા આકાશે ઉડે મારા પ્રેમ ની પતંગ અરે ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ એ..પકડજે ફીરકો પકડજે ઓ રાજ કાળી,લીલી,પીળી પતંગ કાપુ મારા રાજ એ..પાડજે બૂમો પાડજે ઓ રાજ કાળી,લીલી,પીળી પતંગ કાપુ મારા રાજ અરે અરે કાળી,લીલી,પીળી પતંગ કાપુ મારા રાજ એ..પતંગો આઠ કાપિતી,નૌ કાપિતી દશમી કપાઈ ગઈ રે જાનુડી મારી લાલ કાપિતી,લીલી કાપિતી કાળી કપઈ ગઈ રે પતંગ મારી હે દિલ દોરેલી પતંગ લાવું ચાર તાર વાળી ફીરકી લાવું ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ કાળી પતંગ મારી સે, લીલી પતંગ તારી સે પીળી પતંગ આયી ચૉથી જાનુડી પીળી પતંગ આયી ચૉથી જાનુડી ભારતલીરીક્સ.કોમ એ મેં તો ટસકે પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી એ ખેંચ મારી પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી એ મેં તો કાપી, કાપી, કાપી રે એ છૌ, હાત ભેળી પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી એ મેં તો કાળી, લીલી, પીળી રે એ આખા ગોમની પતંગ કાપી જાનુ પેપુડો વગાડતી એ મેં તો ટસકે પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી એ છૌ, હાત પતંગ મેં કાપી રે એ એમાંથી એક હતી મારા જાનુની એ એની મેં તો પતંગ કાપીને એ રિહોણી રે એની મેં તો પતંગ કાપીને એ રિહોણી રે એ જાનુ મારી ખોટું શેનું લાગ્યું રે એ જાનુ મારી આવું કરો નઈ ચાલે રે એ જાનુ મારી ઉત્તરોણની મોજ તમે મારો રે જાનુ એ ચીકી ખવરાઈ ઉત્તરોણની ફાફડા, જલેબી ખવરાઈ ઉત્તરોણની એ મારા ડીજે પર ગીતો, ડીજે પર ગીતો વાગે જાનુડી, નાચો જાનુડી ઉત્તરોણની મોજ તમે માણો જાનુડી જાનુ એ પતંગ ઉડાડી આકાશ મોં જાનુ એ પતંગ ચગાવી આકાશ મોં એ મારી જાનુ, ફીરકી પકડવા આવો મારી જાનુ આકાશમાં પતંગ ચગાવી સે એ મારી જાનુ, ફીરકી પકડવા આવો મારી જાનુ બધાની પતંગ મારે કાપવીસે એ મારી જાનુ, તારા મારા પ્રેમની પતંગ સે મારી જાનુ ઊંચા આકાશે ઉડાડવી સે અરે અરે ઊંચા આકાશે ઉડાડવી સે અરે અરે ઊંચા આકાશે ઉડાડવી સે. He dil doreli patang laayo Char taar waadi firki laayo Uncha aakase udase mara prem ni patang Lal,pidi,kadi patang, dil doreli mari patang Uncha aakase udase mara prem ni patang atozlyric.com Ho..aavi ja dil ni roni, jaalu patang ne dori Aavi ja dil ni roni, jaalu patang ne dori He dil doreli patang laayo Surat surati manja laayo Uncha aakase udase mara prem ni patang Lal,pidi,kadi patang, dil doreli mari patang Uncha aakase ude mara prem ni patang Are uncha aakase udase mara prem ni patang Ae..pakadje firako pakadje o raj Kaadi,leeli,pidi patang kaapu mara raj Ae..padaje boomo padaje o raj Kaadi,leeli,pidi patang kaapu mara raj Are are kaadi,leeli,pidi patang kaapu mara raj Ae..patango aath kapiti, nau kapiti Dusmi kapai gai re janudi mari Laal kaapiti,leeli kaapiti kaadi kapai gai re patang mari He dil doreli patang laavu Char taar waadi firki laavu Uncha aakase udase mara prem ni patang Kaadi patang mari se, leeli patang tari se Peedi patang aayi chothi janudi Peedi patang aayi chothi janudi Ae me to tasake patang kapi janu booma bom karti Ae khech mari patang kaapi janu booma bom karti Ae me to kaapi, kaapi, kaapi re Ae chhau, haat bhedi patang kapi janu booma bom karti Ae me to kaadi, leeli, pidi re Ae aakha gom ni patang kapi janu pepudo vagadti Ae me to tasake patang kaapi janu booma bom karti Ae chho, haat patang me kaapi re Ae emathi ek hati mara januni Ae eni me to patang kaapi ne ae rehoni re Eni me to patang kaapi ne ae rehoni re Ae janu mari khotu senu laagyu re Ae janu mari aavu karo nai chale re Ae janu mari utaron ni moj tame maro re Janu e chiki khavraai utaron ni Fafada, jalebi khavraai utaron ni Ae mara dj par geeto,dj par geeto Vaage janudi, naacho janudi Utaron ni moj tame maano janudi Janu ae patang udadi aakash mo Janu ae patang chagavi aakash mo Ae mari janu, firaki pakadva aavo mari janu Aakash ma patang chagavi se Ae mari janu, firaki pakadva aavo mari janu Badhani patang mare kapvise Ae mari janu, tara mara premni patang se mari janu Uncha aakashe udaadvi se Are are uncha aakashe udaadvi se Are are uncha aakashe udaadvi se. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Patang 8 Kapi 9 Kapi 10 Mi Gai lyrics in Gujarati by Arjun Thakor, music by Jaekie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.