Chello Aadhar by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhaval Motan, Rajan Rayka |
Label: | Kesar Digital |
Genre: | Devotional |
Release: | 2020-10-13 |
Lyrics (English)
CHELLO AADHAR LYRICS IN GUJARATI: છેલ્લો આધાર, This Gujarati Devotional song is sung by Vijay Suvada & released by Kesar Digital . "CHELLO AADHAR" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Yuvraj Suvada, Jaimini Trivedi, Anirudhsinh Vaghela, Khushbu Shah, Shushma Jadav and Payal Sihora. હો જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે હો જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત કરાવું હો જયારે દુનિયાના ડૉક્ટર છૂટી રે પડે દુનિયાના ડૉક્ટર છૂટી રે પડે હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત કરાવું ભારતલીરીક્સ.કોમ હો એનો રાજ દરબાર હાલ જઈએ એકવાર એનો રાજ દરબાર હાલ જઈએ એકવાર હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત કરાવું હો જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત કરાવું હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત રે કરાવું હો સનાથલ ગોમ રાજ રજવાડે ધોમ રંજનબાની ચેહરમાનું નોમ લેતા માનું નોમ માં ધાર્યા કરે કોમ અનિરૂદ્ધસિંહના રુદિયાનો રામ હો માડી જોઈને મુખ કહી દેશે તારું દુઃખ માડી જોઈને મુખ કહી દેશે તારું દુઃખ હેડ ભુવાજીથી ભેટો રે કરાવું મારી ચેહર જોડે વાત રે કરાવું જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત કરાવું હેડ ભુવાજીથી ભેટો કરાવું મારી ચેહર જોડે વાત રે કરાવું હો ચેહર હોંભર જે વાત એ દેરા રાજ ન રજવાડું માં રાજગાદી ન રાજ ન પાટ માં રૂપિયા બંગલા ન માલ ન મિલકત જોગમાયા મોજ ન શોખ દેરા ઠાઠ ન ઠઠારો જિંદગી મોનસ ભોગવ પણ મોનહનું મનખા દેવનું આયુષ ચાલીહ ન પચાહ વરહ નું થાય એટલ આ જીવનની સરવાળા બાદબાકી કરવાની વેળા આવ બાર મહિને હિસાબ કરવાની વેળા આવ એટલ ઈને એની ખબેર પડશે ક એ મોહ ન માયા રાજ ન રજવાડું રાજ ન પાટ જુદી વાત મારી ચેહર મલ એટલે માર બીજું કશુંય જોઈતું નથી હાચી મૂડી દીવાની દ્રષ્ટિ એટલ મારી ચેહુનો દીવો ન દિવેટ મારી હાચી મૂડી સ એટલ ચાલીહ પચાસ વરસે ચેહરના દીવાની ચેહરની કિંમતના થાય પણ એની ખબર પડશે લ્યા આ કળિયુગમાં હાચી મૂડી ન હાચો હિસાબ સરવાળો બાદબાકી મારી ચેહર મારો મા ને બાપ હો હાઇકોર્ટમાં આગોતરા જોમીન મળશે સુપ્રીમ થઇ ચેહર માડી સહી કરશે ડૉક્ટર થઈને દેવી દવાખોને મળશે પોઝિટિવ ના નેગેટિવે રિપોર્ટ માડી કરશે વેણ ખોટું ના થાય નોમ જગતમાં ગવાય વેણ ખોટું ના થાય નોમ જગતમાં ગવાય હેડ ભુવાજીથી ભેટો રે કરાવું મારી ચેહર જોડે વાત રે કરાવું જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે હેડ ભુવાજીથી ભેટો રે કરાવું મારી ચેહુ જોડે વાત રે કરાવું હેડ ભુવાજીથી ભેટો રે કરાવું મારી ચેહર જોડે વાત રે કરાવું. Ho jyare duniyama dukh na koithi re mate Ho jyare duniyama dukh na koithi re mate Duniyama dukh na koithi re mate Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat karavu Ho jyare duniyana doctor chhuti re pade Duniyana doctor chhuti re pade Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat karavu Ho aeno raj darbar hal jaiae aekvar Aeno raj darbar hal jaiae aekvar Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat karavu Ho jyare duniyama dukh na koithi re mate Duniyama dukh na koithi re mate Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat karavu Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat re karavu Ho sanathal gom raj rajvade dhom Ranjanbani cheharmanu nom Leta manu nom maa dharya kare kom Anirudhsinhna rudiyano ram Ho madi joine mukh kahi deshe taru dukh Madi joine mukh kahi deshe taru dukh Hed bhuvajithi bheto re karavu Mari chehar jode vat re karavu atozlyric.com Jyare duniyama dukh na koithi re mate Duniyama dukh na koithi re mate Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat re karavu Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat re karavu Ho chehar hobhar je vaat Ae dera raj na rajvadu Maa rajgadi na raj na pat Maa rupiya bangla na mal na milkat jogmaya Moj na shokh dera thath na thatharo Zindagi monas bhogav pan Monahnu mankha dehnu ayush Chalih na pachah varah nu thay aetal Aa jivanni sarvala badbaki kavani vela aav Bar mahine hisab karvani vela aav aetal Ene aeni khaber padse ka Ae moh na maya raj na rajvadu raj na pat judi vat Mari chehar mal aetle mar biju kashuy joitu nathi Hachi mudi devani drashri aetal mari chehuno divo na divet Mari hachi mudi sa aetal Chalih pachas varase Cheharna divani cheharni kimmatna thay pan Aeni khabar padshe lya Aa kaliyugma hachi mudi na hacho hisab Sarvado badbaki mari chehar maro maa ne bap Ho highcourtma agotara jomin madshe Suprim thai chehar maid sahi karshe Doctor thaine devi davakhone madshe Positiv na negetive report maadi karshe Ven khotu na thay nom jagatma gavay Ven khotu na thay nom jagatma gavay Hed bhuvajithi bheto karavu Mari chehar jode vat re karavu Jyare duniyama dukh na koithi re mate Duniyama dukh na koithi re mate Hed bhuvajithi bheto re karavu Mari chehu jode vat re karavu Hed bhuvajithi bheto re karavu Mari chehar jode vat re karavu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chello Aadhar lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.