Thukravi Te Mohabbat by Bhoomi Panchal song Lyrics and video
Artist: | Bhoomi Panchal |
---|---|
Album: | Single |
Music: | Aalpesh Vyas |
Lyricist: | Jayesh Prajapati |
Label: | Studio Saraswati Official |
Genre: | Sad |
Release: | 2020-02-29 |
Lyrics (English)
Thukravi Te Mohabbat lyrics, ઠુકરાવી તે મહોબ્બત the song is sung by Bhoomi Panchal from Studio Saraswati Official. Thukravi Te Mohabbat Sad soundtrack was composed by Alpesh Vyas with lyrics written by Jayesh Prajapati. Thukravi te mohabbat bhale bharya bajar ma Thukravi te mohabbat bhale bharya bajar ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma Thukravi te mohabbat bhale bharya bajar ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma Saja hu chhu karu dagabaaj valma Karyo maaf tune tujaya re pyar ma Saja hu chhu karu dagabaaj valma Karyo maaf tune tujaya re payar ma Karyo maaf tune tujaya re payar ma Ho dajela dil ne tu jajo dajar ma Dajela dil ne tu jajo dajar na ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma atozlyric.com Lidha hase nisasa me premi fakir na Badlaya lekh aaj mari lakir na Lidha hase nisasa me premi fakir na Badlaya lekh aaj mari lakir na Badlaya lekh aaj mari lakir na Nasibe mari haar prem na jugad ma Nasibe mari haar prem na jugad ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma Maja chhe mafi ma ae chhe kya saja ma Bad duvayo kare chhe sau aasiko nakama Maja chhe mafi ma ae chhe kaya saja ma Bad buvayo kare chhe sau aasiko nakama Bad buvayo kare chhe sau aasiko nakama Amar prem revano maro sansar ma Amar prem revano maro sansar ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma Marya pachhi bajar ma Marya pachhi bajar ma ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર માં મર્યાં પછી બજાર માં ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર માં મર્યાં પછી બજાર માં સજા હું છું કરું દગાબાજ વાલમા કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં સજા હું છું કરું દગાબાજ વાલમા કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં હો દાઝેલાં દિલ ને તું જાજો દઝાર મા દાઝેલાં દિલ ને તું જાજો દઝાર મા અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા લીધા હશે નિસાસા મેં પ્રેમી ફકીર ના બદલાયા લેખ આજ મારી લકીર ના લીધા હશે નિસાસા મેં પ્રેમી ફકીર ના બદલાયા લેખ આજ મારી લકીર ના બદલાયા લેખ આજ મારી લકીર ના નસીબે મળી હાર પ્રેમ ના જુગાડ મા નસીબે મળી હાર પ્રેમ ના જુગાડ મા અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા ભારતલીરીક્સ.કોમ મજા છે માફી મા એ છે ક્યાં સજા મા બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા મજા છે માફી મા એ છે ક્યાં સજા મા બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા અમર પ્રેમ રેવાનો મારો સંસાર મા અમર પ્રેમ રેવાનો મારો સંસાર મા અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thukravi Te Mohabbat lyrics in Gujarati by Bhoomi Panchal, music by Aalpesh Vyas. Includes YouTube video and lyrics in multiple languages.