Dakla Vage Che by Shital Thakor, Ashok Thakor song Lyrics and video
Artist: | Shital Thakor, Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari, Sunil Vageshwari |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Ajay Vagheshwari Official |
Genre: | Garba |
Release: | 2021-10-04 |
Lyrics (English)
ડાકલા વાગે છે | DAKLA VAGE CHE LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor and Ashok Thakor from album Navarang Norta Part - 3 . "Dakla Vage Che", a Garba song was composed by Ajay Vagheshwari and Sunil Vageshwari , with lyrics written by Ramesh Vachiya . He maa na hona rupa na dak ke dakla vage che Ae dhuno dhuno devi aaj dhuno ke dakla vage che Maa na hona rupa na dak ke dakla vage che atozlyric.com Ma vela bani aaj dhunvani Devi juni vato aaj karvani Ma vela bani aaj dhunvani Devi juni vato aaj karvani Maa na hona rupa na dak ke dakla vage che Maa na hona rupa na dak ke dakla vage che Ae ghughariya dhol vage tara re madhade Bol mari mata tari fariyad hombhale Ghughariya dhol vage tara re madhade Bol mari mata tari fariyad hombhale Ae mara guna hoy ae gati jaa Vela bani chhe thodu keti jaa Mara guna hoy ae gati jaa Vela bani chhe thodu keti jaa Maa na hona rupa na dak ke dakla vage che Maa na hona rupa na dak ke dakla vage che. હે માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે એ ધુણો ધુણો દેવી આજ ધુણો કે ડાકલા વાગે છે માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે માં વેળા બની આજ ધુણવાની દેવી જુની વાતો આજ કરવાની માં વેળા બની આજ ધુણવાની દેવી જુની વાતો આજ કરવાની માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે એ ઘુઘરિયા ઢોલ વાગે તારા રે મઢડે બોલ મારી માતા તારી ફરિયાદ હોંભળે ઘુઘરિયા ઢોલ વાગે તારા રે મઢડે બોલ મારી માતા તારી ફરિયાદ હોંભળે એ મારા ગુના હોય એ ગાતી જા વેળા બની છે થોડું કેતી જા મારા ગુના હોય એ ગાતી જા વેળા બની છે થોડું કેતી જા ભારતલીરીક્સ.કોમ માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dakla Vage Che lyrics in Gujarati by Shital Thakor, Ashok Thakor, music by Ajay Vagheshwari, Sunil Vageshwari. Includes YouTube video and lyrics in multiple languages.