Afsos Thayo Ek Vat No by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Rk Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-04-30 |
Lyrics (English)
અફસોસ થયો એક વાત નો | AFSOS THAYO EK VAT NO LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Rahul Nadiya and Ravi Nagar , while the lyrics of "Afsos Thayo Ek Vat No" are penned by Rk Thakor . The music video of the Gujarati track features Rakesh Barot, Viyona patil, Amrat Raval, Dinesh Mansuri and Kailas Thakkar. હો ધડકતા હૈયા રાખે રોમ તમારા હો ધડકતા હૈયા રાખે રોમ તમારા ધડકતા હૈયા રાખે રોમ તમારા અફસોસ એક વાત નો ના થયા અમારા હો અરે અશિકો મળી ગયા તમને તમારા જીવ થી હતા વાલા આજે નથી અમારા હો મોઢે મેઠા ને મન મેલા તમારા ભોળા હાવ અમે વાંક નથી રે અમારા હો કસમો ખાધી તમે આપ્યા મોટા દિલાસા હો કસમો ખાધી તમે આપ્યા મોટા દિલાસા એતબાર થયો દિલ થી ના કર્યા ખુલાસા હો ધડકતા હૈયા રાખે રોમ તમારા અફસોસ એક વાત નો ના થયા અમારા અફસોસ એક વાત નો ના થયા અમારા હો દિલ બેચેન છે તારી રે યાદ માં રડે છે રોજ પ્રેમ છૂટ્યો અધવચમાં હો આંખો ના આંસુ તુ નઈ સમજે પૂરું થાય મારું ત્યારે રોવા આવજે હો વરસે વરસાદ જોણે અધૂરા પ્રેમ નો શું કરું જોઈ અક્ષર લખ્યો એના નોમ નો હો આંશુ આવે આંખે રોજ લાગે ચોમાસુ હો આંશુ આવે આંખે રોજ લાગે ચોમાસુ ભાર દિલનો થશે ઓછો જ્યારે હોમાં મળીશું હો ધડકતા હૈયા રાખે રોમ તમારા અફસોસ એક વાત નો ના થયા અમારા અફસોસ એક વાત નો ના થયા અમારા હો પારકાની થાપણ થઈ તું ફરે છે પોતાના પ્રેમ ને દૂર તું કરે છે હો માંગી દુઆ માં તને નતી નસીબમાં શું લેવા આવી તું મારી જિંદગી માં હો મારો આ લેખ હવે પૂરો થઈ જાસે તમે આવશો ને મારા રોમ રમી જાસે હો પ્રેમનીચિતા સળગે મુખ ભાળજો અમારું હો પ્રેમનીચિતા સળગે મુખ ભાળજો અમારું જોજો ભૂલ થી એ પણ આંશુ ના પડે તમારું હો ધડકતા હૈયા રાખે રોમ તમારા અફસોસ એક વાત નો ના થયા અમારા અફસોસ એક વાત નો ના થયા અમારા અફસોસ એક વાત નો ના થયા અમારા Ho dhadakata haiya rakhe rom tamara Ho dhadakata haiya rakhe rom tamara Dhadakata haiya rakhe rom tamara Afsos ek vaat no na thaya amara Ho are asiko mali gaya tamane tamara Jiv thi hata vala aaje nathi amara Ho modhe metha ne mann mela tamara Bhora hav ame vank nathi re amara Ho kasmo khadhi tame aapya mota dilasa Ho kasmo khadhi tame aapya mota dilasa Etabara thayo dil thi na karya khulasa Ho dhadakata haiya rakhe rom tamara Afsos ek vaat no na thaya amara Afsos ek vaat no na thaya amara Ho dil bechen che tari re yaad ma Rade che roj prem chutyo adhavachma Ho aankho na aansu tu nai samaje Puru thay maru tyare rova avaje Ho varse varasad jone adhura prem no Su karu joi aksar lakhyo ena nom no Ho aansu ave ankhe roj lage chomasu Ho aansu ave ankhe roj lage chomasu Bhar dil no thase ochho jyare homa madisu Ho dhadakata haiya rakhe rom tamara Afsos ek vaat no na thaya amara Afsos ek vaat no na thaya amara Ho parakani thapan thai tu phare chhe Potana prema ne dur tu kare chhe Ho magi dua ma tane nati nashib ma Su leva avi tu mari jingi ma Ho maro aa lekh have puro thai jase Tame avaso ne mara rom rami jase Ho premani chita sadage mukh bharajo amaru Ho premani chita sadage mukh bharajo amaru Jojo bhul thi e pan aansu na pade tamaru Ho dhadakata haiya rakhe rom tamara Afsos ek vaat no na thaya amara Afsos ek vaat no na thaya amara Afsos ek vaat no na thaya amara Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Afsos Thayo Ek Vat No lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.