Salangpur Vala by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Harikrishna Patel |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Devotional |
Release: | 2021-06-01 |
Lyrics (English)
સાળંગપુર વાળા | SALANGPUR VALA LYRICS IN GUJARATI is recorded by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel label. The music of the song is composed by Pankaj Bhatt , while the lyrics of "Salangpur Vala" are penned by Harikrishna Patel . Om namo hanumate bhaybhanjanaya sukham kuru phat swaha Om namo hanumate bhaybhanjanaya sukham kuru phat swaha Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Sauna kasht haro chho dayala tame kashtbhanjan kahevana Sauna kasht haro chho dayala tame kashtbhanjan kahevana He hanuman bhidbhanjan mara bhav bhay dukh harnara Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Bhoot pret bhootaval bhage dakini sakini bhai bhage Bhoot pret bhootaval bhage dakini sakini bhai bhage Tav hak pade jyare dada sankat sauna viram pame Sankat sauna viram pame Tame parcha apya anant janne Tame paracha apya anat janne kasht tana harnara Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Gopala nandna pyara kashtbhanjan nam dharavya Gopala nandna pyara kashtbhanjan nam dharavya Ati krodh prap janavya danka desh videsh vagadya Danka desh videsh vagadya Tame salangpurma pragat birajo Tame salangpurma pragat birajo dukh hari sukh denara Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Tame salangpur biraji sukh avpya anant avikari Tame salangpur biraji sukh avpya anant avikari Sau bhaktona sukhrashi hanumant avichal chho avinashi Hanumant avichal chho avinashi Bhaktona dilma akhand birajo Bhaktona dilma akhand birajo bhakt tana rakhvala Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Sauna kasht haro chho dayala tame kashtbhanjan kahevana Sauna kasht haro chho dayala tame kashtbhanjan kahevana He hanuman bhidbhanjan mara bhav bhay dukh harnara atozlyric.com Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada Salangpur vala hanuman dada. ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા હે હનુમાન ભીડભંજન મારા ભવ ભય દુઃખ હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા ભૂત પ્રેત ભૂતાવળ ભાગે ડાકીણી સાકીણી ભઈ ભાગે ભૂત પ્રેત ભૂતાવળ ભાગે ડાકીણી સાકીણી ભઈ ભાગે તવ હાક પડે જયારે દાદા સંકટ સૌના વિરામ પામે સંકટ સૌના વિરામ પામે ભારતલીરીક્સ.કોમ તમે પરચા આપ્યા અનંત જનને તમે પરચા આપ્યા અનંત જનને કષ્ટ તણા હણનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા ગોપાળા નંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા ગોપાળા નંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા અતિ ક્રોધ પ્રતાપ જણાવ્યા ડંકા દેશ વિદેશ વગાડ્યા ડંકા દેશ વિદેશ વગાડ્યા તમે સાળંગપુરમા પ્રગટ બિરાજો તમે સાળંગપુરમા પ્રગટ બિરાજો દુઃખ હરી સુખ દેનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા તમે સાળંગપુર બિરાજી સુખ આપ્યા અનંત અવિકારી તમે સાળંગપુર બિરાજી સુખ આપ્યા અનંત અવિકારી સૌ ભક્તોના સુખરાશી હનુમંત અવિચળ છો અવિનાશી હનુમંત અવિચળ છો અવિનાશી ભક્તોના દિલમા અખંડ બિરાજો ભક્તોના દિલમા અખંડ બિરાજો ભક્ત તણા રખવાળા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા હે હનુમાન ભીડભંજન મારા ભવ ભય દુઃખ હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Salangpur Vala lyrics in Gujarati by Poonam Gondaliya, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.