Paheli Mausam No Varsad by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Pravin Ravat |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2024-07-18 |
Lyrics (English)
PAHELI MAUSAM NO VARSAD LYRICS IN GUJARATI: પહેલી મોસમ નો વરસાદ, This Gujarati Romantic song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "PAHELI MAUSAM NO VARSAD" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Pravin Ravat . The music video of this track is picturised on Priyanka Chudasma and Harsh Vana. હો પહેલી મોસમ નો વરસાદ આયો ઓ પહેલી મોસમ નો વરસાદ આયો પહેલી મોસમ નો વરસાદ આયો મને યાદ આયો વાલમ યાદ આયો હો દિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયો દિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયો મને યાદ આયો પ્રીતમ યાદ આયો હો ધીમી ધીમી ધારે મેહુલિયો વરસે ભીની ભીની માટી માં મળવાને તરસે હો તારી યાદો ના વાદળ માં વરસ્યો તારી યાદો ના વાદળ માં વરસ્યો મને યાદ આયો વાલમ યાદ આયો હો મને યાદ આયો વાલમ યાદ આયો હા રિમ ઝિમ વરસે મેહૂલો કેવો સાથે તું હોય લાગે એવું હો રિમ ઝિમ વરસે મેહૂલો કેવો સાથે તું હોય લાગે એવું સાથ મળે જો તારો મારો મને લાગે ભીંજાવા જેવો હો મોરલા બોલાવે મળવાને ને આવો વીજળી ઝબૂકે ના વાર લગાડો હો મારા તન મન માં પ્રેમ રાજ જગાડો મારા તન મન માં પ્રેમ રાજ જગાડો મને યાદ આયો વાલમ યાદ આયો હો મને યાદ આયો વાલમ યાદ આયો હો હૈયું મારુ હિલ્લોરા મારે યાદ પિયુજી બહુ રે સતાવે હો હૈયું મારુ હિલ્લોરા મારે યાદ પિયુજી બહુ રે સતાવે પ્રેમ ના રંગે રંગાવું આજે મનડું નાચે મહેલો ગાજે હો એક મુલાકાત તમારી છે રે જરૂરી તમે આવશો તો સાયબા થાશે પુરી હો પ્રીતમ આવી ને આ પ્યાસ બુજાવો પ્રીતમ આવી ને આ પ્યાસ બુજાવો મને મળવા આવો વાલમ મળવા આવો પહેલી મોસમ નો વરસાદ આયો પહેલી મોસમ નો વરસાદ આયો મને મળવા આવો વાલમ મળવા આવો હો મને મળવા આવો વાલમ મળવા આવો હો મને મળવા આવો પિયુજી મળવા આવો Ho pehli mausam no varsad aayo O pehli mausam no varsad aayo Pehli mausam no varsad aayo Mane yaad aayo vaalam yaad aayo Ho dil na khuna ma mithudi yaad laayo Dil na khuna ma mithudi yaad laayo Mane yaad aayo preetam yaad aayo Ho dheemi dheemi dhare mehuliyo varshe Bhini bhini maati ma malvaane tarase O taari yaado na vaadal ma varsyo Taari yaado na vaadal ma varsyo Mane yaad aayo vaalam yaad aayo Mane yaad aayo vaalam yaad aayo Ha rim jhim varse mehulo kevo saathe tu hoy laage evu Ho rim jhim varse mehulo kevo saathe tu hoy laage evu Saath male jo taaro maaro mane laage bheenjava jevo Ho morala bolave malvane ne aavo Vijli jhabuke na vaar lagado Ho mara tan mann ma prem raaj jagaado Mara tan mann ma prem raaj jagaado Mane yaad aayo vaalam yaad aayo Ho mane yaad aayo vaalam yaad aayo Ho haiyu maru hillora mare yaad piyuji bahu re satave Ho haiyu maru hillora mare yaad piyuji bahu re satave Prem na range rangavu aaje mandu naache mehlo gaaje Ho ek mulakat tamari chhe re jaruri Tame aavsho to sayba thashe puri Ho preetam aavi ne aa pyaas bujhavo Preetam aavi ne aa pyaas bujhavo Mane malva aavo vaalam malva aavo Pehli mausam no varsad aayo Pehli mausam no varsad aayo Mane malva aavo vaalam malva aavo Ho mane malva aavo vaalam malva aavo Ho mane malva aavo piyuji malva aavo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paheli Mausam No Varsad lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.