Tari Jagya Koi Layi Sake Na by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2021-11-16 |
Lyrics (English)
TARI JAGYA KOI LAYI SAKE NA LYRICS IN GUJARATI: તારી જગ્યા કોઈ લઇ શકે ના, The song is sung by Gaman Santhal and released by T-Series Gujarati label. "TARI JAGYA KOI LAYI SAKE NA" is a Gujarati Sad song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this song is picturised on Samarth Sharma, Ishika Toria and Ishika Shirsath. Ho tu jya rahe tya koi rahi shake na Ho tu jya rahe tya koi rahi shake na Tu jya rahe tya koi rahi shake na Tari jagya koi layi sake na Tu dil ma rahe jya koi rahi shake na Tu dil ma rahe jya koi rahi shake na Tari jagya koi layi sake na Ankho ne gamta dil ma ramta Bhale ne aaje nathi malta Toye tari jagya koi lai sake na Tu jya rahe tya koi rahi shake na Tu jya rahe tya koi rahi shake na Tari jagya koi layi sake na Tari jagya koi layi sake na Dur thai gaya chho dil ne dukhavi Farosho aeklu dard ne chhupavi Aaj ave kal aave man ne manavi Badha aaya pan tu na aavi Bhulvanu ashe koi karan Rubaru malo ne laviae nivaran Tari jagya koi lai sake na Tu jya rahe tya koi rahi shake na Tu jya rahe tya koi rahi shake na Tari jagya koi layi sake na Tari jagya koi layi sake na Tu bhule to ae tare jovanu Apade to aek tarfi chahta rahevanu Nathi lagtu ke have thay malvanu Naseeb ma lakhelu bhogvi levanu atozlyric.com Lohi na rang ma prem rahe chhe Dil ni dhadkan aetalu kahe chhe Tari jagya koi layi sake na Tu jya rahe tya koi rahi shake na Tu jya rahe tya koi rahi shake na Tari jagya koi layi sake na Tu dil ma rahe jya koi rahi shake na Tu dil ma rahe jya koi rahi shake na Tari jagya koi layi sake na Tari jagya koi layi sake na Tari jagya koi layi sake na. હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના આંખોને ગમતા દિલમાં રમતા ભલેને આજે નથી મળતાં તોયે તારી જગ્યા કોઈ લઇ શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના દૂર થઇ ગયા છો દિલ ને દુઃખાવી ફરોશો એકલું દર્દ ને છુપાવી આજ આવે કાલ આવે મન ને મનાવી બધા આયા પણ તું ના આવી ભૂલવાનું અશે કોઈ કારણ રૂબરૂ મળો ને લાવીએ નિવારણ તારી જગ્યા કોઈ લઇ શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના ભારતલીરીક્સ.કોમ તું ભૂલે તો એ તારે જોવાનું આપડે તો એક તરફી ચાહતા રહેવાનું નથી લાગતું કે હવે થાય મળવાનું નસીબમાં લખેલું ભોગવી લેવાનું લોહીનાં રંગમાં પ્રેમ રહે છે દિલની ધડકન એટલું કહે છે તારી જગ્યા કોઈ લઇ શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના તારી જગ્યા કોઈ લઇ શકે ના. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Jagya Koi Layi Sake Na lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.