Tu Ane Taro Pyar by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2023-01-21 |
Lyrics (English)
TU ANE TARO PYAR LYRICS IN GUJARATI: તું અને તારો પ્યાર, The song is sung by Vikram Thakor and released by T-Series Gujarati label. "TU ANE TARO PYAR" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this song is picturised on Vikram Thakor and Vidhi Shah. Ho nathi bhulya ke nathi bhulvana Ho nathi bhulya ke nathi bhulvana Nathi bhulya ke nathi bhulvana Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Ho… Dil ma hata ne dil ma rahevana Dil ma hata ne dil ma rahevana Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Ho bhuli gaya bhale tame amne Nahi bhuliye ame tamne Bhuli gaya bhale tame amne Nahi bhuliye ame tamne Ho nathi bhulya ke nathi bhulvana Nathi bhulya ke nathi bhulvana Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Ho tu ane taro pyar Ho manas nathi tu jindagi chhe mari Jiva karta tu vadhu chhe pyari Ho jivva nathi deti judai tamari Kok di to puchho tame tabiyat amari Ho ankho lagi rova Chahero tamaro jova Ho ankho lagi rova Chahero tamaro jova Ho nathi bhulya ke nathi bhulvana Nathi bhulya ke nathi bhulvana Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Ho tu ane taro pyar Ho malva mate jivvu padshe Tane bhulva mate to marvu padshe Tho jivu ke maru tane fer nathi padshe Pan tane mara jevo prem nathi malshe Ho suna sarovar kinara Tame na thaya mara Suna sarovar kinara Tame na thaya mara Ho nathi bhulya ke nathi bhulvana Ho nathi bhulya ke nathi bhulvana Nathi bhulya ke nathi bhulvana Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Ho… Dil ma hata ne dil ma rahevana Dil ma hata ne dil ma rahevana Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Tu ane taro pyar Ao pagali tu ane taro pyar Ho tu ane taro pyar. હો નથી ભુલ્યા કે નથી ભુલવાના હો નથી ભુલ્યા કે નથી ભુલવાના નથી ભુલ્યા કે નથી ભુલવાના તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો… દિલમાં હતાને દિલમાં રહેવાના દિલમાં હતાને દિલમાં રહેવાના તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો ભુલી ગયા ભલે તમે અમને નહીં ભુલીયે અમે તમને ભુલી ગયા ભલે તમે અમને હો નહીં ભુલીયે અમે તમને હો નથી ભુલ્યા કે નથી ભુલવાના નથી ભુલ્યા કે નથી ભુલવાના તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો તું અને તારો પ્યાર હો માણસ નથી તું જીંદગી છે મારી જીવ કરતા તું વધુ છે પ્યારી હો જીવવા નથી દેતી જુદાઈ તમારી કોક દી તો પુછો તમે તબીયત અમારી હો આંખો લાગી રોવા ચહેરો તમારો જોવા હો આંખો લાગી રોવા ચહેરો તમારો જોવા હો નથી ભુલ્યા કે નથી ભુલવાના નથી ભુલ્યા કે નથી ભુલવાના તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો તું અને તારો પ્યાર atozlyric.com હો મળવા માટે જીવવું પડશે તને ભુલવા માટે તો મરવું પડશે હો જીવું કે મરું તને ફેર નહીં પડશે પણ તને મારા જેવો પ્રેમી નહીં મળશે હો સુના સરોવર કિનારા તમે ના થયા મારા સુના સરોવર કિનારા તમે ના થયા મારા હો નથી ભુલ્યા કે નથી ભુલવાના નથી ભુલ્યા કે નથી ભુલવાના તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો દિલમાં હતાને દિલમાં રહેવાના દિલમાં હતાને દિલમાં રહેવાના તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો તું અને તારો પ્યાર ઓ પગલી તું અને તારો પ્યાર હો તું અને તારો પ્યાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Ane Taro Pyar lyrics in Gujarati by Vikram Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.